________________
[ ૮૭ ]
રે, આચારદિનકર લેખ ભ॰; ગ્રંથાંતરથી જાણવા રે, એ તપના ઉલ્લેખ ભ॰ ॥ ૪॥ પાંચ હજાર પચાસ છે રે, આંખિલ સંખ્યા સર્વ ભ; સંખ્યા સેા ઉપવાસનીરે, ત૫માં ન કરેા ગ ભ૦॥ ૫॥ મહાસેન કૃષ્ણા સાધવી રે, વર્કીંમાન તપ કીધુ ભ૦; અતગડ કેવળ પામીને રે, અજરામર પદ લીધ ભ॰ ।। ૬ ।। શ્રીચંદ કેવળી એ તપ સેવીને રે, પામ્યા પદ નિર્વાણ ભ૦; ધરત્ન પદ પામવા રે, એ ઉત્તમ અનુષ્ઠાન ભ॰ ।। ૭ ।। ઢાળ ૩ જી.
(નરભવ નગર સેાહામણું, વણુઝારારે—એ રાગ. ) જિનધર્મ નદન વન ભલે! રાજસારે, તપ સુરતરૂ ઉપમાન અહે। રાજહંસારે; શીતળ છાયા સેવીને રા॰ પ્રાણી તું થા સાવધાન અહેા રાજ૦ | ૧ | અમૃત ફળ આસ્વાદીને રા૦ કાઢ અનાદિની ભૂખ અહે રા૦ ભવ પરિભ્રમણા ભગ્ન તું, રા૦ અવસર પામી ન ચુક. અહા રા૦ ૫ ૨ ! શત શાખાથી શેશભતા, રા૦ પાંચ હજાર પચાસ; અહા રા૦ આંખિલ ફુલે અલંકાર્યાં, રા૦ અક્ષયપદ ફળ તાસ. અહા રા૦ ૫ ૩ ૫ વિમલેશ્વર સુર સાંનિધ્યે, રા॰ તુ' નિર્ભય થયા આજ; અહા રા૦ કૃતકૃત્ય થઇ માગ તું, રા૦ અકળ સ્વરૂપી રાજ. અહા રા૦ ॥ ૪ ॥ વિગ્રહ ગતિ વોસિરાવીને, રા૦ લેાકાગ્રે કર વાસ; અહા રા૦ ધન્ય તું કૃતપુણ્ય તું, રા॰ સિદ્ધ સ્વરૂપ પ્રકાશ. અહા રા૦ !! ૫ !! તપ ચિંતવણી કાઉસ્સગે, રા૦ વીર તપાધન ધ્યાવ; અહા રા॰ મહાસેન કૃષ્ણા સાધવી,