________________
[૬] ગુરૂમુખ આંબિલ ઉચ્ચરી રે, પુછ પ્રતિમા સાર સ0; નવપદની પુજા ભણું રે, માગે પદ અણાહાર સ0 જિ છે ૪ ષટ રસ ભેજન ત્યાગવા રે, ભૂમિસંથારે પ્રાય સ; બ્રહ્મચર્યાદિ પાળવા રે, આરંભ જણું થાય સત્ર જિ૦ | ૫. તપ પદની આરાધના રે, કાઉસ્સગ્ન લેગસ્સ બાર સ; ખમાસમણ બાર આપવા રે, ગુણણું દેય હજાર સ, જિ. | દો અથવા સિદ્ધ પદ આશ્રયી રે, કાઉસ્સગ્ગ લેગસ્સ આઠ સવે; ખમાસમણ આઠ જાણવાં રે, નમે સિદ્ધાણ પાઠ સ જિ. | ૭ | બીજે દીન ઉપવાસમાં રે, પિષધાદિ વ્રત યુક્ત સ; પડિકમણાદિક ક્રિયા કરી રે, ભાવના પરિમલ યુક્ત સ જિ. ૮ ઈમ આરાધે ભાવથી રે, વિધિપૂર્વક ધરી પ્રેમ સ; ભાવ ધ્યાવો ભવિજના રે, ધર્મર પદ એમ સત્ર જિ. | ૯
ઢાળ ૨ જી. (નવપદ ધરજે ધાન ભવિક જન–એ રાગ) તપ પદ ધરે ધ્યાન ભવિક તમે, તપ પદ ધરજે ધ્યાન, નામે શ્રી વર્ધમાન ભવિકટ, દિન દિન ચઢતે વાન ભવિ, તપ પદ ધરજે ધ્યાન. પ્રથમ ઓળી એમ પાળીને રે, બીજીએ આંબિલ દેય ભ૦; ત્રીજીએ ત્રણ ચોથી ચાર છે રે, ઉપવાસાંતર હોય ભ૦ મે ૧ છે એમ સે આંબિલ વ્રતની રે, સોમી ઓળી થાય ભ૦; શકિત અભાવે આંતરે રે, વિશ્રામે પહોંચાય ભ૦ મે ૨ . ચૌદ વર્ષ ત્રણ માસની રે, ઉપર સંખ્યા દિન વિશ ભ૦; કાળ માન એ જાણવું રે, કહે વીર જગદીશ ભ૦ ૩અંતગડ અંગે વર્ણવ્યું