________________
[૮૫] પાંચમે દેખી આણંદજી મ૦ છે ૪છડું દરિસણ જાPજી મ., શ્રી જ્ઞાનને સાતમે વખાણેજી મ; ચારિત્ર પદ આઠમે સહેજી મ., વળી નવમે તપ મન મેહે જી મ છે પ રસ ત્યાગે આંબિલ કીજેજી મ, તે મુકિત તણું ફળ લીજેજી મ; સંવત્સર યુગ (૪)ષટ(૬) માજી મ૦, તે તપ કીજે ઉલ્લાસેજી મ| ૬ એ તો મયણાં ને શ્રીપાળજી મ. તપ કીધા થઈ ઉજમાળજી મ; તેને કેઢ શરીરને ટાન્યજી મ, જગમાં જશવાદ પ્રગટાવેજી મ છે ૭ પંચમ કાળે તમે જાણે છ મ, પ્રગટ પર પરમાણછ મ; એનું ગુણણું હજારજી મ., તમે ધરે હૃદય મઝારજી મ| ૮ નર નારી એ પદને ધ્યાવે છ મ, તે તે સંપદ સઘળી પાવેજી મ0; મુનિ રત્નસુંદર સુરસાયજી મ., સેવક મેહન ગુણ ગાયજી મનેહર મનગમતાં. એ ૯ છે
શ્રી વર્ધમાનતપનું સ્તવન,
ઢાળ ૧ લી. (જિમ જિમ એ ગિરિ ભેટીયે રે-એ દેશી.) જિમ જિમ એ તપ કીજીએ રે, તિમ તિમ ભવ પરિપાક સલુણ; નિકટ ભવી જીવ જાણ રે, ઈમ ગીતારથ સાખ સલુણ. જિમ છે ૧. આંબિલ તપ વિધિ સાંભળો રે, વર્ધમાન ગુણ ખાણ સલુણા; પાપ મળ ક્ષય કારણે રે, કતક ફળ ઉપમાન. સ. જિ. | ૨છે શુભ મુહુત શુભ ગમાં રે, સદ્દગુરૂ નાંદી ચેગ સ; આંબિલ તપ પદ ઉચરી રે, આરાધ અનુગ સ જિ.