________________
[ ૮૪ ]
ચરણ તે પ્રણમે, નિશ્ચય શુદ્ધ પ્રકાર. ભવિ॰ ।। ૯ । બાહ્ય અભ્યંતર તપ તે સંવર, સમતા નિર્જરા હેતુજી રે; તે તપ નમીએ ભાવ ધરીને, ભવસાયરમાં સેતુ. ભવિ ।। ૧૦ ।। એ નવ પદમાં પણ॰ છે ધર્મી, ધમ તે વરતે ચારજી રે; દેવ ગુરૂ ને ધમ તે એહમાં, દેય ત્રણ ચાર પ્રકાર. ભવિ॰ । ૧૧ ।। માગ દેશક અવિનાશીપણું, આચાર વિનય સકેતે જી રે; સહાયપણું ધરતા સાધુજી, પ્રણમા એહુ જ હેતે. વિ॰ ! ૧૨ ॥ વિમલેશ્વર સાનિધ્ય કરે તેહની, ઉત્તમ જે આરાધેજી રે; પદ્મવિજય કહે તે ભવી પ્રાણી, નિજ આતમ હિત સાધે. ભવિ॰ । ૧૩ ।।
શ્રી સિદ્ધચક્રજીનુ સ્તવન.
(તમે પીતાંબર પહેર્યાંજી, મુખને મરકલડે—એ દેશી.)
શ્રી સિદ્ધકને વઢાજી મનેાહર મનગમતાં, અવિચળ સુખના કદાજી મનેાહર મનગમતાં; માસ આસાએ મધુરે સાહાવેજી મ॰, વિ આદા તમે ભલે ભાવેજી મ ॥ ૧॥ નવ આંબિલ તપ કીન્જેજી મ॰, તેા અવિચળ સુખડાં લીજેજી મ; શુદિ સાતમથી તમે માંડીજી મ, ઘરના આરંભ સિવ છાંડી જી મ॰ ॥ ૨॥ પહેલે પટ્ટે અરિહંત સેવાજી મ॰, આપે મુક્તિના મેવાજી મ; ખીજે પદે સિદ્ધ સહાવેજી મ॰, મન શુદ્ધે પૂજો ભલે ભાવે જી મ॰ ।। ૩ ।। આચાય. ત્રીજે પદે નમાજી મ॰, તમે ક્રષ કષાયને ક્રમેાજી મ; ઉવઝાય તે ચેાથે વદાજી મ॰, સાધુ ૧ પાંચ,