________________
[૩] ૧૨ તાસ શિષ્ય મુનિ હેમ કહે છે, જન્મ મરણ દુઃખ ટાળ; ભવિ૦ ૧૩ છે
શ્રી સિદ્ધચક્રજીનું સ્તવન (સાંભળ રે તું સજની મોરી, જની કયા રમી આવીછરે–એ દેશી.)
- સિદ્ધચક વર સેવા કીજે, નર ભવ લાહે લીજે રે; વિધિપૂર્વક આરાધન કરતાં, ભવ ભવ પાતક છીએ. ભવિજન ભજીયે જીરે, અવર અનાદિની ચાલ, નિત્ય નિત્ય તજીએ છરે. એ ટેકો છે ૧ મે દેવને દેવ દયાકર ઠાકર, ચાકર સુર નર ઇંદા જીરે; ત્રિગડે ત્રિભુવન નાયક બેઠા, પ્રણો શ્રી જિન ચંદા. ભવિજન છે ૨. અજ અવિનાશી અકળ અજરામર, કેવલ દંસણ નાણી રે; અવ્યાબાધ અનંતુ વીરજ, સિદ્ધ પ્રણ ભવિ પ્રાણી. ભવિ છે ૩ ૪ વિદ્યા સૌભાગ્ય લક્ષ્મી પીઠ, મંત્ર ગરાજ પીઠજી રે; સુમેરૂ પીઠ પંચ પ્રસ્થાને, નમું આચારજ હઠ. ભવિ. | ૪ અંગ ઉપાંગ નંદી અનુગા, છ છેદ ને મૂળ ચારજી રે, દસ પન્ના એમ પણચાલીસ, પાઠક તેહના ધાર. ભવિ૦ મે ૫ છે વેદ ત્રણ ને હાસ્યાદિક ષટ, મિથ્યાત્વ ચાર કષાયજી રે, ચૌદ અભ્યતર નવવિધ બાની, ગ્રંથિ તજે મુનિરાય. ભવિદરે ઉપશમ ક્ષય ઉપશમ ને લાયક, દર્શન ત્રણ પ્રકારજી રે; શ્રદ્ધા પરિણતિ આત્મા કેરી, નમીએ વારંવાર. ભવિ. | અઠ્ઠાવીશ ચૌદ ને ષટ દુર ઈગ, મત્યાદિકને જાણેજ રે; એમ એકાવન ભેદે પ્રણો, સાતમે પદ વર નાણ. ભવિ. | ૮ | નિવૃત્તિ ને પ્રવૃત્તિ બેદે, ચારિત્ર છે વ્યવહાર રે; નિજ ગુણ સ્થિરતા