________________
[ ૮૨]
પતિ જગગુરૂ . સત્તર સો ઓગણોતેર વરસે, રહી ડભોઈ ચોમાસએ; શુદિ માગશર તિથિ અગ્યારશ, રા ગુણ સુવિલાસ એ. ૨૬ મે થઈ થઈ મંગળ કેટી ભવન, પાપ પડેલ દુર કરે; જયવાદ આપે કીતિ થાપે, સુજસ દશ દિશિ વિસ્તરે. . ર૭ | તપગચ્છ નાયક વિજયપ્રભા ગુરૂ, શિષ્ય પ્રેમવિજયતણે; કહે કાંતિ સુણતાં ભાવિક ભણતાં, લહે મંગળ અતિ ઘણો. | ૨૮ છે
શ્રી સિદ્ધચક્રજીનું સ્તવન
નવ પદ ધરો ધ્યાન; ભવિજન નવ પદ ધરો ધ્યાન; એ નવ પદનું ધ્યાન કરતાં પામે છવ વિશ્રામ. ભવિજન છે ૧અરિહંત સિદ્ધ આચારજ પાઠક, સાધુ સકળ ગુણખાણ; ભવિ૦ મે ૨ | દશન જ્ઞાન ચારિત્ર એ ઉત્તમ, તપ તપ કરી બહુ માન; ભવિ. | ૩ | આસો ચિત્રની શુદિ સાતમથી, પુનમ લગી પ્રમાણ; ભવિ. કે ૪ એમ એકાશી આંબિલ કીજે, વરસ સાડાચારનું માન; ભવિ છે ૫ છે પડિક્કમણાં દેય ટંકના કીજે, પડિલેહણ બે વાર; ભવિ. છે ૬દેવવંદન ત્રણ ટકના કીજે, દેવ પૂજે ત્રિકાળ; ભવિ. | ૭ | બાર આઠ છત્રીશ પચવીશને, સત્તાવીશ સડસઠ સાર; ભવિ. | ૮ એકાવન સીત્તેર પચાસને, કાઉસગ્યા કરે સાવધાન, ભવિ. | ૯ એક એક પદનું ગુણણું, ગણીએ દોય હજાર; ભવિ૦ મે ૧૦ એણે વિધિ જે એ તપ આરાધે, તે પામે ભવ પાર; ભવિ૦ મે ૧૧ છે કર જેડી સેવક ગુણ ગાવે, મેહન ગુણ મણિમાળ, ભવિ.