________________
[૮૧] જિન એણી પરે સુવ્રતની કથા; સહે છે તેહ સહે કૃષ્ણ નરિદ, છેદન હો ભવ છેદન ભવ ભયની વ્યથા. છે ૧૯ મે પર્ષદ છે જિન પર્ષદ લોક તિવાર, ભાવે હો તિહાં ભાવે અગ્યારશ ઉચ્ચરીજી; એહથી હે એમ એહથી ભવિક અપાર, સહેજે હે ભવ સહેજે ભવસાયર તરીજી.
૨૦ | તારક હે જિન તારક ભવથી તાર, મુજને હો પ્રભુ મુજ નિગુણીને હિત કરી; તરણું હે જિન તરશું જે તપ સાધ, તુમચી હે પ્રભુ તુમચી તિહાં ટીમ કીસીજી. છે ૨૧ છે સાચી હો જિન સાચી ચિત્ત અવધાર, કીધી હો એમ કીધી મેં તાહરી ચાકરીજી; દેઈશ હો જિન દેઈશ તુંહી સમાધી, એવડી હે જિન એવડી કાંઈ ગાઢીમ યસીજી. ૨૨ છેહડો હે તુજ છેડે સાહ્ય આજ, મોટી હૈ જિન મોટી મેં આશા કરીજી; દીધાહે જન દીધા વિણ મહારાજ, છૂટીશ હે કિમ છૂટીશ કિમ વિણ દુઃખ હરિજી. ૨૩ ભવ ભવ હે જિન ભવ ભવ શરણું તુજ, હેજે હે જિન હેજે કહ્યું કે, વળીજી; દેજે હો જિન દેજે સેવા મુજ, રંગે હો પ્રભુ રંગે પ્રણમું લળી લળી છે. છે ૨૪ છે ત્રીજી હે એહ ત્રીજી પુરી થઈ ઢાળ, પ્રેમે હો એમ પ્રેમે કાંતિવિજય કહેજી; નમતાં હે પ્રભુ નમતાં નેમ દયાળ, મંગળહે ધરી મંગળમાળા મહમહેરુ. | ૨૫ |
કલશ. એમ સકળ સુખકરૂ દુરિત દુઃખહરૂ, ભવિક તરવા જળધરૂ; ભવ્ય તિમિરવારક જગત તારક, જયે જિન