________________
[૨૦]
મન ઉદ્ભસે, સંઘ પૂજારે, સ્વામી ભક્તિ કરે હસે દીચે મુનિને, જ્ઞાને પકરણ શુભ મને, અગ્યારશ, એમ ઉજવી તેણે સુવતે. (ત્રુટક) તેણે સુવ્રતે એક દિવસ વાંધા સૂરિ જયશેખર ગુરૂ, સુણી ધર્મ અનુમતિ માગી સુતની, લીયે સંયમ સુખકરૂ; અગ્યાર તરૂણું ગ્રહી સંયમ, તપ તપી અતિ નિર્મળું; લહી નાણુ કેવળ મુકિત પહોંચ્યા, લહ્યું સુખ ધન ઉજળું. ૧૬ ! દેય સો છઠ્ઠરે, એક સે અઠ્ઠમ સારરે, ષટમાસીરે, એક ચોમાસી ચારરે, ઈત્યાદિકરે, સુવ્રત મુનિવર તપ કરે, અગ્યારશરે, તે તિથિ સેવે મન ખરે. (ત્રુટક) મન ખરે પાળે શુદ્ધ સંયમ, એક દિન એ રાષિતણે; થઈ ઉદર પીડા તીણે દિવસે, અછે તે સુવ્રતપણે એક દેવ વૈરી પૂર્વ ભવને, ચળાવા આવે સહી; મુનિરાય સુત્રત તણે અંગે, વેદના કીધી વહી. છે ૧૭ ! સમતા ધરી, નિશ્ચળ મેરૂ પરે રહ્ય; સુર પરિસહરે, સ્થિર થઈને અહોનિશ સનવિ પેરે, મન સુત્રત મુનિરાજીઓ; ઔષધ પણ, સુર દાખે પણ નહિ કીએ. (ગુટક) નવિ કી ઔષધ રોગ હેતે, અસુર અતિ કેપે ચડે; પાટુ પ્રહારે હણે તે વારે, મિથ્યામતિ પાયે પડે; ઋષિ ક્ષપકશ્રેણએ ચઢીએ, કેવળ લહી મુકિત ગયે; એમ ઢાળ બીજી કાંતિ ભણતાં, સકળ સુખ મંગળ થયે. મે ૧૮
હાથી ૩ જી. (સુણીએ હે જિન સુણીએ એ દેશી.) ભાખી હૈ જિન ભાખી નેમિજિદ, એણપરે છે