________________
[02]
દેવ શાસનતણે થભ્યા, ચાર ચિંતા અતિ કરે; દીઠા પ્રભાતે કાટવાળે, બાંધી સાંપ્યા રાયને; વધ હુકમ દીધા રાયે તવ તિહાં, શેઠ આવ્યા ધાઈને. । ૧૨ । નૃપ આગળેરે, શેઠ મૂકી તિહાં ભેટછું; છેડાવ્યુ'રે, ચાર સહુનું બધણું, જગમાં વચ્ચેારું, મહિમા શ્રી જિન ધર્મના; કેઇ છ ંડેરે, મિથ્યાત્વ મારગ ભરમને. (૩ટક) મિથ્યાત્વ મારગ તજી, પુરજન, જૈનધમ અગી કરે; એક દિવસ ધગધગ કરત ઉભટ, અગ્નિ લાગી તિણે પુરે; મળે તે મ ંદિર હાટ સુદર, લેાક નાઠા ધસમસે; સહુ કુટુબ પાષધ સહિત તિણે દિન શેઠ બેઠા સમરસે. । ૧૩ । જન બેલેરે, શેડ સલુણા સાંભળો; હઠ કાં કરારે, નાસા અગ્રિમાં કાંબળે ; શેઠ ચિંતવેરે, પરિષહ સહશું તે સહી; વ્રત ખંડન, એણે અવસરે કશું નહીં (૩ટક) નહીં યુક્ત મુજને વ્રત વિલેાપન, એમ રહ્યા દૃઢતા ગ્રહી; પુર બળ્યું સઘળું શેડનું, ઘર હાટ તે ઉગર્યા સહી; પુરલેાક અચરજ દેખી સઘળા, અતિ પ્રશસે દૃઢપણેા; હવે શેઠ કરે સામાન રૂડે, ઉજમણું કરવા તણેા. ૫ ૧૪ ૫ મુક્તાફળરે, મણિ માણિકય ને હીરલા, પીરાજીરે, વિદ્રુમ ગેલક અતિ ભલા; સ્વર્ણાદિકરે, સપ્ત ધાતુ મેળી રૂડી; ક્ષીરાદકરે; પ્રમુખ વિવિધ ઉંબર વળી. ( ત્રુટક ) ધાન્ય ને પકવાન્ન બહુવિધ, ફળ પુલ મન ઉજળે; અગ્યાર સખ્યા એક એકની હવે શ્રી જિન આગળે, જિન ભકિત મડે દુરિત ખંડે લાભ લે નરભવતણેા; મહિમા વધારે સુવિધિ દ્વારે, ભવ સુધારે આપણે. । ૧૫ । સાતે ક્ષેત્રેરે, ખરચે ધન