________________
[૭૮] પુણ્ય ભેટે. જીએ ૭ | જન્મ સમયે પ્રગટ હવારે, ભૂમિથી સબળ નિધાન; ઉચિત જાણ તસ થાપીરે, સુવ્રત નામ પ્રધાન. (ગુટક) સુવ્રત નામ ઠ માય તાએ, વા કુમાર કળાનિધિ થા; અગ્યાર કન્યા વર્યો સમ જેડી, અગ્યાર હેય સ્થિર સુવર્ણ કેડી. જીવ છે ૮ વિલસે સુખ સંસારનાંરે, દેગુંદુક સુર જેમ; અન્ય દિવસ સહગુરૂ મુખેરે, દેશના સુણી તેણે એમ. (ગુટક) દેશનામાં સુર્યું એમ મહાતમ, બીજ પ્રમુખ તિથિએ અતિ ઉત્તમ સાંભળીને ઈહાપોહ કરતે, જાતિસ્મરણ લહ્યો ગુણવતે. જો ૯ કરજેડી સુવ્રત એમ ભણેરે, વરસ દિવસમાં સાર; દિવસ એક મુજ દાખરે, જેહથી હેય ભવપાર. (ગુટક) જેહથી હોય ભવપાર તે દાખે, ગુરૂ કહે મૌન એકાદશી રાખે, તે તહત્તી કરી વિધિશું આરાધે, માગશર શુદિ એકાદશી સાધે. જીમે ૧૦ છે શેઠને સુખી દેખીનેરે, જન કહે એ ધર્મ સાર; પ્રેમ સહિત આરાધતારે, કાંતિવિજય જયકાર. (ગુટક) કાંતિવિજય જયકાર સદાઈ, નિત્ય નિત્ય સંપદા હાઈ સવાઈફ એતિથિ સકલતણે મન ભાવી, પહેલી ઢાળ થઈ સુખદાઈ. જીરે ૧૧ છે
ઢાળ ૨ જી. એક દિવસેરે, શેઠ સુવત પિસહ ધરે; સહ કુટુંબેરે, યણી સમય કાઉસ્સગ્ન કરે; તવ આવ્યારે, ચોર લેવા ધન આંગણે; કસી બાંધેરે, ધનની ગાંસડી તક્ષણે (ત્રુટક) તક્ષણે બાંધ્ય દ્રવ્ય બહુલે, શિર ઉપાડી સંચરે; તવ