________________
[૭૭] પર્વ વડું છે એહ; કલ્યાણક જિનનાં કહ્યા, દેઢસે એણે દિન જેહ. (ત્રુટક) દેઢ એણે દિન સૂત્ર પ્રસિદ્ધા, કલ્યાણક દશ ક્ષેત્રનાં લીધાં, અતિ અનાગર ને વર્તમાન, સર્વ મળી દોઢસે તસ માન. ૨૦ મે ૨ કલ્પવૃક્ષ તરૂમાં વડોરે, દેવમાંહે અરિહંત; ચકવતી નૃપમાં વડેરે, તિથિમાં તિમ એ હેત. (ગુટક) તિથિમાં તિમ એ હુત વડેરે, ભેદે કમ સુભટને ઘેરો, મૌન આરાધે શિવપદ આપે, સંકટ વેલણા મૂળ કાપે. છરે ૩ છે અહેરત્ત પાસે કરીરે, મૌન તપ ઉપવાસ; અગ્યાર વરસ આરાધીએ, વળી અગ્યારહુ માસ. (ગુટક) વળી અગ્યારહ માસ જે સાધે, મન વચકાયે શુદ્ધ આરાધે; ભવ ભવ સુખીયા તે નર થાશે, સુત શેઠ પરે ગવરાશે. જી છે ૪ કૃષ્ણ કહે સુવ્રત કી રે, કિમ પાયે સુખ સાત; નેમ કહે કેશવ સરે, સુરતને અવદાત. (ત્રુટક) સુવ્રતને અલદાત વખાણું, ઘાતકીખંડ વિજયાપુરી જાણું; પૃથ્વીપાળ તિહાં રાજ વિરાજે, ચંદ્રાવતી તસ રાણું છાજે. જીવ છે ૫ છે વાસ વસે વ્યવહારીરે, સુર નામે તિહાં એક; સદગુરૂ મુખે એક દિન ગ્રહી, અગ્યારશ સુવિવેક. (ગુટક) અગ્યારશ સુવિવેક લીધી, રૂડી ઉજમણાની વિધિ કીધી, પેટ શુળથી મરણ લહીને, પહોંચ્યો અગ્યારમે સ્વર્ગ વહીને. જી ! ૬ એકવીશ સાગર તણેરે, પાળી નિરૂપમ આય; ઉપયે જિહાં તે કહું, સુણજે જાદવરાય. ( ત્રુટક) સુણજો જાદવરાય એક ચિત્તે, સૌરિપુર વસે શેઠ સમૃદ્ધદરેક પ્રીતિમતી તસ ઘરણીને પેટે, પુત્રપણે ઉપન્યા