________________
[ ૭૬] રાજે, દિન દિન દેલત વધે છે. શ્રી ! ૨ ત્રિશલાનંદન દોષ નિકંદન, કર્મશત્રુને જીત્યારે; તીર્થકર મહંત મનેહર, દેષ અઢાર નિવાર્યા રે. શ્રી. | ૩ | મન મધુકર વર પદકજ લીને, હરખી નિરખી પ્રભુ ધ્યાઉં રે; શિવકમલા સુખ દીઓ પ્રભુજી, કરૂણાનંદ પદ પાઉં રે. શ્રી. ક વૃક્ષ અશોક સુર કુસુમની વૃષ્ટિ, ચામર છત્ર વિરાજે રે; આસન ભામંડળ જિન દીપે, દુંદુભિ અંબર ગાજે રે. શ્રી. . પ . ખંભાત બંદર અતિ મનોહર, જિનપ્રાસાદ ઘણા સોહેરે; બિંબ સંખ્યાને પારજ ન લહું, દરિસણ કરી મન મોહે રે. શ્રી. છે ૬. સંવત અઢાર ઓગણચાલીશ વરસે, આશ્વિન માસ ઉદારે રે; શુકલ પક્ષ પંચમી ગુરૂવારે, સ્તવન રચ્યું છે ત્યારે રે. શ્રી | ૭ પંડિત દેવસૌભાગ્ય બુદ્ધિ લાવણ્ય, રત્નસૌભાગ્ય તેણે નામ રે; બુદ્ધિ લાવણ્ય લીએ સુખ સંપૂરણ, શ્રી સંઘને કેડ કલ્યાણરે. શ્રી| ૮
એકાદશીનું સ્તવન,
ઢાળ ૧ લી.
ચંદ્રાવલાની દેશી. દ્વારકા નગરી સમસÍરે, બાવીશમે જિનચંદ, બે કરડી ભાવશુ, પૂછે કૃષ્ણ નીંદ. (ગુટક) પૂછે કૃષ્ણ નરિદ વિવેકે, સ્વામી અગ્યારશ માની અને કે; એહ તો કારણ મુજ દાખ, મહિમા તિથિને યથાર્થ દાખે, જીરે જિર્ણદજી રે. જે ૧છે નેમિ કહે કેશવ સુણે રે,