________________
[ ૭૫]
ઢાળ ૩ જી. ( ઉડી ન ર મણી રે વહાલા તારી દેશનારે, તે તે મહારા
મંદિરીએ સંભળાય-એ દેશી.) રૂડી ને રઢિયાળી રે પ્રભુ તારી દેશના રે, તે તે એક જજન લગે સંભળાય; ત્રિગડે વિરાજે જિન દીએ દેશના રે, શ્રેણિક વંદે પ્રભુના પાય. અષ્ટમી મહિમા કહા કૃપા કરી રે, પૂછે ગાયમ અણગાર, અદમી આરાધન ફળ સિદ્ધિનું રે. ૧ વીર કહે તપથી મહિમા એહને રે, ઋષભ જન્મ કલ્યાણ; કષભ ચારિત્ર હોયે નિર્મળું રે, અજિતનું જન્મ કલ્યાણ. અષ્ટમીછે૨ સંભવ ઓવન, ત્રીજા જિનેશ્વર રે, અભિનંદન નિર્વાણ સુમતિ જન્મ સુપાર્શ્વ વન છે રે, સુવિધિ નમિ જન્મ કલ્યાણ. અઇમી. મુનિ સુત્રત જન્મ અતિ ગુણનિધિ રે, નેમિ શિવપદ લધું સાર; પાર્શ્વનાથ નિર્વાણ મનેહરૂ રે, એ તિથિ પરમ આધાર. અષ્ટમીછે ક ઉત્તમ ગણધરૂ મહિમા સાંભળી રે, અષ્ટમી તિથિ પ્રમાણે, મંગળ આઠ તણી ગુણમાલિકા રે, તસ ઘર શિવકમળા પ્રધાન. અષ્ટમીછે એ છે
હાલ ૪ થી. કાઉસ ગની નિયુક્તિએ, ભાખે મહાનિશીથ સૂત્રે રે; અપભ વંશ દઢવીરજી આરાધી, શિવસુખ પામે પવિત્ર રે. શ્રી જિનરાજ જગત ઉપકારી. ૧ છે એ તિથિ મહિમા વિક કાશે, ભવિક તવને ભારે રે; શાસન તારૂ અવિચળ