________________
[ ૭૪ ] સમકિત નિધાન રે લાલા. અષ્ટમીછે ૩ હરે લાલા અષ્ટ ભય નાસે એહથી અષ્ટ બુદ્ધિ તણે ભંડાર રે લાલા; અષ્ટ પ્રવચન માતા સંપજે, ચારિત્ર તણે આગાર રે લાલા. અષ્ટમી. છે હારે લાલા અષ્ટમી આરાધના થકી, અષ્ટ કર્મ કરે ચકચૂર રે લાલા; નવ નિધિ પ્રગટે તસ ઘરે, સંપૂર્ણ સુખ ભરપૂર રે લાલા. અષ્ટમી | પ હાંરે લાલા અડ દષ્ટિ ઉપજે એહથી, શિવ સાધે ગુણ અનુપ રે લાલા; સિદ્ધના આઠ ગુણ સંપજે, શિવકમળા રૂપ સ્વરૂપ રે લાલા. અષ્ટમી ૫ ૬ છે
ઢાળ ૨ જી.
કહે રાજગૃહી રળિયામણું, છહ વિચરે વર જિર્ણદ; છો સમવસરણ ઇંદ્ર રચ્યું, છહે સુર અસુરને વૃદ, જગત સહુ વદે વીર નિણંદ. ૫ ૧ છે કહે દેવરચિત્ત સિહાસને, કહે બેઠા શ્રી વર્ધમાન; છો અષ્ટ પ્રાતિહારજ શોભતા, જીહ ભામંડળ અસમાન. જગત
૨ | હે અનંત ગુણે જિનરાજજી, છહ પર ઉપકારી પ્રધાન; હે કરૂણાસિંધુ મનહરૂ, છહ ત્રિલોકે જિન ભાણ. જગત | ૩ | જીહ ચેત્રીશ અતિશય વિરાજતા,
હે વાણી ગુણ પાંત્રીશ; કહો બારે પર્ષદા ભાવશું, છો ભકત નમાવે શિશ. જગત છે ૪ હે મધુર ધ્વનિ દીએ દેશના, છહ જિમ રે અષાઢે રે મેહ; કહે અષ્ટમી મહિમા વર્ણવે, હે જગબંધુ કહે તેહ. જગત સહુ. | ૫ |