________________
(૩૫) હે પ્રભુ ! ઉપર પ્રમાણે વિચાર કરવા છતાં બુદ્ધિમાન ભવ્ય જનોએ આપના સ્વરૂપ વિષે, તે તેને પુંજ છે એમ નિર્ણય કર્યો. આકાર જોઈ દેહધારી પુરુષ છે એમ અનુમાન કર્યું; વિશેષ નજીક જતાં જાણ્યું કે આ શાન્ત સ્વભાવાળી કોક મહાન વ્યક્તિ છે. વળી વધુ નજીક જતાં નિર્ણય કર્યો કે આ તે બીજું કોઈ નહીં પણ કરુણાના સાગર વીર જિનેશ્વર ભગવાન છે.
हे प्रभु ! इस प्रकार संशय करनेके बाद, बुद्धिमान् भव्य जनोने आपके स्वरूपके विषय में प्रथम यह निर्णय किया कि यह कोई तेजपुञ्ज है। फिर कुछ आगे बढकर आकारके