________________
सिंहासने मणिमये परिभासमान, - नाथं निरीक्ष्य किल सन्दिहते विधिज्ञाः। इन्दुः किमेष ? नहि यत् स कलंकयुक्तः,
कि वा रविन सतु चंडतरप्रकाशः ? ३४ - (૩૪) સમોસરણમાં મણિરત્ન જડિત સિંહાસને બિરાજમાન, તેમજ તેજના પંજરૂપ આપને જોઈ હે નાથ! તત્ત્વજિજ્ઞાસુ બુદ્ધિમાન જેને આપના સ્વરૂપ વિષે શંકાશીલ બને છે અને વિચાર કરે છે કે શું આ ચંદ્રમા હશે? પણ ના, કારણ કે તે કલંયુક્ત છે. તે શું સૂર્ય હશે ? તે પણ હેય નહિ. કારણ કે તેને તાપ તે પ્રચંડ હોય છે.