________________
(૩૩) હે પ્રભુ ! કંકેલી નામનું વૃક્ષ આપના સંસર્ગથી શોકરહિત બની જગતમાં અશેક નામથી પ્રસિદ્ધિ પામ્યું, તે પછી હે નાથ ! ભવ્ય જીવ આપનાં ચરણનો આશ્રય લઈ કર્મરહિત અશક (શકરહિત અને રથો પ્રાપ્ત કરે જ, તેમાં આશ્ચર્ય નથી. ____हे प्रभु ! कंकेलि नामक वृक्ष, आपके संसर्ग से शोकरहित होकर जगत में अशोक नामसे प्रसिद्ध हुआ, तो फिर हे नाथ ! भव्य जीव आपके चरणोंका आश्रय लेकर कर्मरहित हो अशोक (शोकरहित) अवस्थाको प्राप्त करें, इस में आश्चर्य ही क्या ? ॥३३॥