________________
६९
अज्ञानिनो विषय- घूर्णित - मानसाश्च, सन्मार्गमानयति तान् भवतः प्रभावः ॥ (૨૪) હે નાથ ! આ સંસારમાં જે છવા પ્રમાદી, વિષયી, મેહવશે કરીને ક વ્યવિમુખ જીવન ગુજારે છે; પાપીઓની સાબતમાં ઉન્માર્ગ જીવન જીવી રહ્યા છે; અજ્ઞાનને આધીન જેએનુ મન ઇંદ્રિયાના વિષયાનું ઉત્પત્તિસ્થાન બની રહ્યું છે એવાઓને આપના પ્રભાવ સન્મામાં લાવે છે.
हे नाथ ! इस संसार में जो जीव प्रमादी, विषयी, मोहके वशीभूत होने से कर्त्तव्यविमुख होकर जीवन व्यतीत करते हैं, पापि