________________
२७९
ધ્યાન ધરવા માતથી, નિજ આત્મનિર્મળ થાય છે, સૂર્યનાં કિરણો પડ, અંધકાર નાસી જાય છે.
મહિષ ચિહ્ન જિનદ મન ધ્યાન ધરે..૨ તાત છે વસુરાય તવ, માતા જયાને લાલ છે ચંપાપુરી નગરી નેહર, સપ્તદશી ધનુબાલ છે,
નિજ જાણી સેવક બેડો પાર કરે છે પામી કેવલ જ્ઞાન દર્શન, આપ જિન જિનવર બન્યા ભવ્યને ઉપદેશ આપી, સર્વેના તારક બન્યા,
તરણતારણ બિરદને આપ ધરે...૪ બાલપણમાં માર્ગ આપી, જ્ઞાનદાતા આપે છે, પંચદશ ભાષા ભણ્યા, ગુણખાણું રત્ન અમાપ છે,
ઘાસીલાલ ગુરુને વધાયા કરે...૫ જેતપુર શ્રી સંઘને, જિનરાજનો આધાર છે, શ્રી જિન નામ સાથે જપતાં જય જયકાર છે.
મુનિ કહે કવૈયા, જિન થાયા કરે...