________________
૧૮૦
શાંતિ પ્રભુની પ્રાર્થના શાંતિ જીણુંદ જપતે જાપ, લીલા લહેર કરાવે, મુજ ઘર મંગલાચાર, મારું મન હર્ષાવે . ટેક ઉઠી પ્રભાતે નવરદેવ, જપતે જે મન ભાવે, જપત હિ આનંદ હોય, જ્યાં અમૃત રસ પાવે માન સરોવર જીનવરનામ, જનગુણ કમળ ફુલાવે, અક્ષય સુખકી મહેંક, મુજ મન મેદ નમાવે શાંતિ નામ મુજ આંગણેમેં આનંદ છાવે, પગ પગ પ્રગટે નિધાન, મેરી ચિંતા જાવે, શાંતિ જીણું ધર ધ્યાન, શિવપુર નગર સીધાવે, અખંડ સુખકી લહેર, તિરૂ૫ સેહાવે...શાંતિ. દેશ દેશકે ભૂપ અગતે, પાખી પુલાવે. દામનગર ઘાસીલાલ, દિવાળી દિન ગાવે... શાંતિ.
૧. મહેક-સુગંધ, ૨. મોદ-આનંદ.