________________
૨૭૮
દેશ કાશી વર્ષ શત ૧૦૦ બાણારસી સુહાય છે, અશ્વસેન નૃપ માત વામા નલિાણું કાય છે
દશમા સ્વર્ગથી આવી નિહાલ કરે...૪ પૂજ્ય ઘાસીલાલ ગુરુન, છત્ર શિર ત્રિકાળ છે, નામ જપતાં હરઘડીયે, વરતે મંગળમાળ છે,
જ્ઞાની ગુરુને શીશ, નમાયા કરે...૫ સહસ્ત્ર દો છ સાલની, દિવાળી મંગળવાર છે, સંઘ ધોરાજી કર્યો, જિન ધર્મને જયકાર છે, કહે કાન, (કવૈયા) અમી રસ પાયા કરે
વાસુપૂજ્ય—પ્રભુની સ્તુતિ (તર્જ–પદ્મ પ્રભુના નિત્ય ગુણ ગાયા કરે)
વાસુપૂજ્ય હૃદય નિત્ય વાસ કરો
રટી નામ જીણુંદ ભવપાર તરે. અજબ રસમય નામ તારું, લેત મન હર્ષાય છે. અમર પદ પામે ખરું આનન્દ રંગ વષય છે.
પ્રભે જન્મ મરણના દુઃખ હરે...૧