________________
ર૭૭
લાખમંગલમેરેજિનલક્ષકરકે, ક્રોડ મંગલ જિન ધાયા રે, અનંતમંગલમેરે રોમરોમમેં,જિનગુણસુખ પ્રગટાયારે ૬ અક્ષય સ્વરૂપી મેરી આત્મા, અક્ષય ભવનમેં ગાયા રે.૭
–વિનહર પાશ્વપ્રભુની સ્તુતિ(પદ્મ પ્રભુના નિત્ય ગુણ ગાયા કરે) એ રાગ. પાર્શ્વ પ્રભુનું ધ્યાન લગાયા કરે. પ્રભુભક્તિમાં ચિત્ત જમાયા કરે. [૨] ટેક. પાર્શ્વના પ્રસંગથી, જિમ લેહ કંચન થાય છે, પરમ પદના ધ્યાનથી, નિજ આત્મજ્યોત જગાય છે,
અહિ ચિહ્ન જિનેશ્વર વ્યાયા કરે નાગ બળતે દેખીને, શરણે દિ નવકારનો, પદ પામિયા ધરણેન્દ્રને, તે દેવના અવતારને,
અજદિનંદ ગણી ગુણ ગાયા કરે.. ૨ પાર્શ્વ જિનના જાપથી, સૌ પાપપૂજ વિલાય છે, કલ્પતરુ સમ ઈષ્ટ વસ્તુ, સહેજમાં પ્રગટાય છે,
એવા જિનવર હૈયે વસાયા કરે... ૩