________________
(૬) નવરમરણના પ્રભાવથી આંખની પીડા, કાનની પીડા, કંઠમાળા સહિત ગળાના સર્વ રેગે, જળદર, કોઢ જેવા સર્વ પ્રકારના રેગો નાશ પામે છે તેમાં જરા પણ સદેહ नथी.
इन नव स्मरणोंसे (१) खासी, (२) दमा, (३) ज्वर, (४) दाह-ज्वर, (५) पेटका दर्द, (६) बवासीर, (७) अजीर्ण, (८) दृष्टि-शूल, (९) भगन्दर, (१०) मस्तकशूल, (११) अरुचि, (१२) आंखका दर्द, (१३) कानका दर्द, (१४) कण्ठमाल, (१५) जलोदर और (१६) कुष्ठ आदि समस्त व्याधियां नष्ट हो जाता है, इसमें अणुमात्र भी सन्देह नहीं है ।। ५-६ ॥