________________
एतत्प्रभावात् सिंहाद्या,
दस्यवो वैरिणस्तथा । दूरादेव पलायन्ते,
नवस्मरणधारिणाम् ॥ ७ ॥ धोरासु सर्वबाधासु, वेदनासु तथैव च । एतस्य पठनादेव, सद्यो मुच्येत संकटात् ॥८॥
(૭) આ નવસ્મરણ ધારણ કરનારને સિંહ આદિ વિકરાળ પ્રાણીઓ તરફથી, ચારલુટારાઓ તરફથી, તેમજ શત્રુઓ તરફથી આવતા ઉપસર્ગો [ ત્રાસ] આ નવમરણના પ્રભાવથી રપર્શી શકતા નથી અને દૂરથી ભાંગી જાય છે.
(૮) ચારે બાજુથી ઘેર આફતનાં વાદળે