________________
gooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooormaonarievements तथापि, सा शाखावच्छिन्ना । न तु निरवच्छिन्ना । अतः सा न गृह्यते, किन्तु वृक्षे वृक्षत्वादीनां निरवच्छिन्ना अधिकरणता गृह्यते । अथ च कपिसंयोगाभावाभावत्वविशिष्टेन कपिसंयोगेन साध्याभावात्मकेन निरूपिता अधिकरणता गुणादौ तु नास्ति एव, वृक्षादौ तु शाखावच्छिना अस्ति । तथा च गुणादिनिष्ठायां गुणत्वादिनिरूपित निरवच्छिन्नाधिकरणतायां कपिसंयोग-निरूपिताधिकरणतात्वं नास्ति । एवं वृक्षादिनिष्ठायां वृक्षत्वादि निरूपिताधिकरणतायां कपिसंयोगनिरूपिताधिकरणतात्वं नास्ति एव । यतो निरवच्छिनाधिकरणतायां साविच्छन अधिकरणतात्वं न वर्तते एव । तथा च अत्र लक्षणसमन्वयात् नाव्याप्तिः । एवं
इति अत्रापि अव्याप्तिवारणं स्वयमेव अभ्युह्यम् । इत्थं तावत् प्रथमलक्षणं विस्तरतो निरूपितम् अथ द्वितीयं लक्षणं आरभ्यते ।
ચાદ્રશેખરીયા : બીજાઓ વળી આ પ્રમાણે કહે છે કે, “હેતતા વચ્છેદકસંબંધાવચ્છિન હેતુતાઅવચ્છેદકધર્માવચ્છિન્ન હેતુ (સ્વ) અધિકરણતાશ્રયવૃત્તિ યનિરવચ્છિન્નાધિકરણતા, તત્તિનિરુક્તસાધ્યા ભાવત્વવિશિષ્ટ નિરૂપિત થોક્ત સંબંધાવચ્છિન્નાધિકરણતાત્વકત્વમ્” વ્યાપ્તિ
આનો અર્થ સમજવો પડશે.
હેતુના અધિકરણમાં અધિકરણતા આવી. તે અધિકરણતાવાળું તે અધિકરણ બન્યું. તેમાં જે નિરવચ્છિન્નઅધિકરણતા છે. તેમાં નિરુક્ત સાધ્યાભાવવૈવિશિષ્ટથી નિરૂપિત થોક્ત સંબંધાવચ્છિન્ન અધિકરણતત્વ ન રહેવું જોઈએ. તો, એ અધિકરણતત્વનો નિરુપક હેતુ તાદશઅધિકરણતાત્વક બને. તેમાં, તાદશાધિકરણતાત્વકત્વ આવે.
વનિમાનું ધૂમાતુમાં સંયોગાવચ્છિન્ન-ધૂમવાવચ્છિન્ન ધૂમની અધિકરણતાનો આશ્રય મહાનસાદિ બનશે. તેમાં રહેલી નિરવચ્છિન્ન અધિકરણતા તે ધૂમની છે જ. હવે, તે મહાનસમાં વહિન-અભાવ નિરૂપિત એવી તાદશ-અધિકરણતા નથી. એટલે, એ નિરવચ્છિન્ન અધિકરણતામાં સાધ્યાભાવવૈવિશિષ્ટનિરૂપિતયથોક્તસંબંધાવચ્છિન્ન અધિકરણતાત એ રહેતું નથી. અને, આ અધિકરણતાત્વનો નિરૂપક ધૂમ છે. માટે, ધૂમમાં અધિકરણતાત્વકત્વ રહી જતાં લક્ષણ સમન્વય થઈ જાય.
ધૂમવાનું વહુનેઃ માં વહિન-અધિકરણતાશ્રય-અયોગોલકમાં વૃત્તિ નિરવચ્છિન્નાધિકરણતામાં ધૂમાભાવનિરૂપિત નિરુક્ત-અધિકરણતત્વ રહેલું છે. અવૃત્તિ નથી. માટે, લક્ષણ સમન્વય ન થતા અતિવ્યાપ્તિ ન આવે.
ચિત” અને આ “અ” મતમાં એટલો ફર્ક છે કે, “કચિતમતમાં સાધ્યાભાવની નિરવચ્છિન્નાધિકરણતા એ વિશેષણઘટક હતી. અને, હે–ધિકરણતા એ વિશેષ્યઘટક હતી. જ્યારે “અન્ય મતમાં હત્યધિકરણતા વિશેષણઘટક છે. અને સાધ્યાભાવાધિકરણતા એ વિશેષ્યઘટક છે. આમ બે ય માં વિશેષણ-વિશેષ્યભાવની અદલા-બદલી થયેલી છે.
એ ઉપરાંત મહત્વની વાત તો એ છે કે, આ “અન્ય મતમાં કપિસંયોગાભાવવાનું સત્વાતુ કે કપિસંયોગિભેદવાર્ ગુણત્વાત્ એ બેયમાં પણ અવ્યાપ્તિ આવતી નથી. તે આ પ્રમાણે-કપિસંયોગાભાવવાનું સત્વામાં, હેતુસાવચ્છેદક સમવાયસંબંધાવચ્છિન્ન સત્તાવાવચ્છિન્ન એવી સત્તાની અધિકરણતા દ્રવ્યાદિ ત્રણમાં છે. તે દ્રવ્યાદિ ત્રણમાં કપિસંયોગવાનું વૃક્ષ પણ આવે. અને, ગુણાદિ પણ આવે. એમાં, વૃક્ષમાં goooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
વ્યાતિપંચક ઉપર ચારશોખીયા નામની સરળટીકા ૦ ૦ ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooormswaroop