________________
0000000000000000krocxxxxxxxxxxxxx0oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
साध्यसमानाधिकरणत्वम् विशेषणम् देयम् । उभयत्वं हेतुतावच्छेदकपर्याप्तिसंबंधेन घट-पटादौ वर्तते । अतः तस्मिन् संबंधित्वम् अस्ति । किन्तु उभयत्वम् पर्याप्तिसंबंधेन केवले घटे न वर्तते । अत: उभयत्वं पर्याप्तिसंबंधेन घटत्वसमानाधिकरणं न भवितुमर्हति । अतः तस्मिन् लक्षणस्य अगमनात् न अतिव्याप्तिः ।
दीधितिकाराणामपि इदं विशेषणं इष्टमेव, तैः अतः एव केवलान्वयिग्रन्थे उक्तम् यदुत "हेतुतावच्छेदकसंबंधेन वृत्तिमत्वं संबंधित्वम् साध्यसमानाधिकरणत्वं वा विशेषणं देयम्" तत्र तैः संबंधित्वं विशेषणं उक्त्वा पश्चात् उभयत्वहेतुकानुमाने अतिव्याप्तिः दृष्टा । अतः एव, साध्यसामानाधिकरणत्वम् इति द्वितीयं विशेषणम् दत्तम् । अतो अस्मनिरूपणं दोषरहितम् ।
ચાન્દ્રશેખરીયા : તો પછી, હેતુતાવચ્છેદકસંબંધેન સંબંધિત્વે સતિ. એ મુકવાને બદલે “તુતાવચ્છેદકસંબંધેન સાધ્યસમાનાધિકરણત્વે સતિ' એમ લેવું. સાધ્યસામાનાધિકરણત્વ એટલે સાધ્યવતમાં વૃત્તિત્વમ્. હવે સાધ્ય ઘટત્વ છે. ઘટત્વવાળા ઘટમાં આ ઉભયત્વ એ હેતુતાવચ્છેદકપર્યાતિસંબંધથી રહેતું જ નથી. માટે તે ઉભયત્વ એ પર્યામિ સંબંધથી સાણસામાનાધિકરણ ન બને. એ ઉભયત્વ તો સમવાય સંબંધથી જ કેવલ ઘટમાં રહી શકે. પર્યાપ્તિસંબંધથી નહીં. એટલે અતિવ્યાપ્તિ ન આવે.
આ જ કારણસર દીધિતિકારે પણ કહ્યું છે કે, “હેતુતાવચ્છેદક સંબંધેન સંબંધિત્વ વિશેષણ મુકો. અથવા તો, હેતુતાવચ્છેદકસંબંધેન સાધ્યસમાનાધિકરણત્વ વિશેષણ મુકો. અહીં પહેલો વિકલ્પ આવ્યા પછી તમે બતાવેલા સ્થાનમાં અતિવ્યાપ્તિ આવતી જોઈને જ એમણે બીજો વિકલ્પ મુક્યો છે. એટલે અમારી આ વાત યોગ્ય જ છે.
चान्द्रशेखरीया : अत्र प्रथमं लक्षणं समाप्तम् । तस्य च अयमाकारः।
हेतुतावच्छेदकसंबंधावच्छिन्नवृत्तिताप्रतियोगिकस्वरूपसंबंधेन साध्यतावच्छेदकधर्मावच्छिन्नसाध्यतावच्छेदकसंबंधावच्छिन्नप्रतियगिताक-साध्यभावत्वविशिष्टनिरूपिता या साध्यतावच्छेदकधर्मावच्छिन्नसाध्यतावच्छेदकसंबंधावच्छिन्नप्रतियोगिताकसाध्याभाववृत्तियावत्-साध्यनिरूपितप्रतियोगिताप्रतियोगितावच्छेदकता-अन्यतर-अवच्छेदकसंबंध(निरुक्तसंबंध)संसर्गका निरवच्छिन्ना-अधिकरणता । तदधिकरणतानिरूपितवृत्तितासामान्याभाववत्वे सति हेतुतावच्छेदकसंबंधेन साध्यसमानाधिकरणत्वम् व्याप्तिः इति फलितोऽर्थः । “तादृशप्रतियोगिकस्वरूपसंबंधेन" इति प्रारंभिकपदस्य "वृत्तिता-सामान्याभाववत्वे सति" इति दूरवर्तिपदेन सह अन्वयः करणीयः ।
ચાન્દ્રશેખરીયાઃ ઉત્તર ઃ અહીં પ્રથમ લક્ષણ પૂરું થાય છે. તેનો આકાર આ પ્રમાણે છે કે હેતુતાવચ્છેદકસંબંધાવચ્છિન્નવૃત્તિતાપ્રતિયોગિક સંબંધેન સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્ન-સાધ્યતાવચ્છેદક ધર્માવચ્છિન્ન પ્રતિયોગિતાક સાધ્યાભાવત્વવિશિષ્ટ સાધ્યાભાવ નિરૂપિતા યા સાધ્યાતવચ્છેદક સંબંધાવચ્છિન્નસાધ્યતાવચ્છેદકધર્માવચ્છિન્ન પ્રતિયોગિતાક સાધ્યાભાવવૃત્તિ યાવતુ સાધ્યનિરૂપિત પ્રતિયોગિતાપ્રતિયોગિતાવચ્છેદકતાન્યતર સંબંધ (નિરુક્તસંબંધ) સંસર્ગકા નિરવચ્છિન્નાઅધિકરણતા, તદધિકરણતાવત્ નિરૂપિત વૃત્તિતા સામાન્યસ્ય અભાવવત્વે સતિ હેતુતાવચ્છેદક સંબંધન સાધ્યસમાનાધિકરણત્વમ્ વ્યાપ્તિ અહીં “તાદશપ્રતિયોગિકસ્વરૂપસંબંધન” એ શરૂઆતમાં રહેલા પદનો અન્વય છેક છેલ્લે “.....વૃત્તિતા સામાન્યભાવ
ooooooooooooooooooooooooooooooooooooooooo oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
વ્યાતિપંચક ઉપર ચાન્દ્રશેખરીયા નામની સરળટીકા - ૬૪ mortartoonsorrow ronunornarrow ronounnnnnnnnnn n nnnnnnnnnnnnovaroonam