________________
oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
घटभेदाभावज्ञानप्रतिबंधः भवति। यदि घटभेदाभावाभावात् घटभेदो भिन्नो मन्यते, तहि अत्र घटभेदाभावाभावज्ञानं कारणं नास्ति, किन्तु घटभेदाभावज्ञानप्रतिबंधः कार्यम् भवति । एवं च व्यतिरेकव्यभिचारः । तस्य निवारणार्थं घटभेदो घटभेदाभावाभावात्मको मन्तव्यः एव । तथा च अत्र घटभेदज्ञानं घटभेदाभावाभावज्ञानरूपं कारणं अस्ति एव, अतो न कारणासत्वे कार्यसत्त्वात्मको व्यभिचारः ।
ચાન્દ્રશેખરીયાઃ ઉત્તર ઃ ઘટાભાવાભાવનું જ્ઞાન એ ઘટાભાવના જ્ઞાન પ્રત્યે પ્રતિબંધક બને છે. અર્થાત્ ઘટાભાવાભાવનું જ્ઞાન પ્રતિબંધક છે, અને ઘટાભાવનું જ્ઞાન પ્રતિબધ્ધ છે. હવે, જ્યારે, ભૂતલ ઉપર ઘટનું જ્ઞાન થાય છે. ત્યારે, ઘટાભાવના જ્ઞાનનો પ્રતિબંધ થાય છે. જો, ઘટને ઘટાભાવાભાવ રૂપ ન માનીએ, તો અહીં ઘટાભાવાભાવના જ્ઞાનરૂપ પ્રતિબંધક હાજર ન હોવા છતાં, ઘટાભાવના જ્ઞાનનો પ્રતિબંધ રૂપ કાર્ય થાય છે. માટે, વ્યતિરેક વ્યભિચાર આવે. એ માટે, જ ઘટને ઘટાભાવાભાવરૂપ માનેલ છે. એટલે, અહીં ઘટજ્ઞાન એ ઘટાભાવાભાવના જ્ઞાન રૂપ છે. અર્થાત્ પ્રતિબંધક હાજર હોવાથી ઘટાભાવજ્ઞાનનો પ્રતિબંધ થાય. એટલે, વ્યભિચાર ન આવે.
તો એ જ રીતે, ઘટભેદભાવાભાવનું જ્ઞાન એ ઘટભેદાભાવના જ્ઞાનનો પ્રતિબંધ કરનાર છે. હવે, જ્યાં પટાદિમાં ઘટભેદનું જ્ઞાન થાય છે. ત્યાં પણ, ઘટભેદાભાવના જ્ઞાનનો પ્રતિબંધ તો થાય જ છે. હવે, અહીં જો ઘટભેદને ઘટભેદભાવાભાવ રૂપ ન માનીએ, તો, ઘટભેદભાવાભાવનું જ્ઞાન રૂપ પ્રતિબંધક હાજર ન હોવા છતાં, ઘટભેદભાવના જ્ઞાનનો પ્રતિબંધ થવા રૂપ કાર્ય થાય છે. માટે, વ્યભિચાર આવે. એ નિવારવા માટે, ઘટભેદને ઘટભેદભાવાભાવ રૂપ માનવો જ જોઈએ. એટલે, અહીં ઘટભેદજ્ઞાન તો છે જ. માટે, ઘટભેદભાવાભાવનું જ્ઞાન પણ હાજર જ ગણાવાથી, ઘટભેદભાવના જ્ઞાનનો પ્રતિબંધ થાય, તેમાં વ્યભિચાર દોષ ન આવે. આ રીતે, ઘટભેદભાવાભાવ અને ઘટભેદ એક જ છે એમ સિદ્ધ થાય છે.
चान्द्रशेखरीया : ननु न युक्तम् भवतां कथनं यतो घटत्वज्ञानमपि घटाभावज्ञानप्रतिबंधं करोति । तथा च, अत्र घटाभावाभावज्ञानाभावे घटाभावज्ञानप्रतिबंधात्मकं कार्य भूतम् । एवं च व्यतिरेकव्यभिचारः । तद्वारणाय घटत्वम् घटाभावाभावरूपं अंगीकरणीयम् । न च भवतां तदिष्टं । अतो न तादृशः कार्यकारणभावो घटभेदस्य घटभेदाभावाभावात्मकत्वं साधयितुं समर्थः इति चेत् ।।
દ્રશેખરીયા : શંકા : આ વાત બરાબર નથી. કેમકે આમ તો ઘટત્વજ્ઞાન એ પણ ઘટાભાવજ્ઞાનને થવા દેતું નથી. તો તમારા મતે તો અહીં ઘટાભાવાભાવજ્ઞાનને હાજર કરવા માટે, ઘટત્વને ઘટાભાવાભાવ રૂપ જ માનવું પડશે. એ તો તમને ય ઈષ્ટ નથી. માટે ઉપરની દલીલ બરાબર નથી. ___ चान्द्रशेखरीया : न, यदा घटत्वादिज्ञानं भवति, तदा प्रथमतः एव न स्टाभावाभावस्य व्यवहारो भवति। किन्तु घटज्ञानं घटाभावाभावज्ञानं च भवति । तदैव तत्र घटाभावाभावस्य व्यवहारो भवति । एवं एकव्यवहारप्रयोजकत्वेन घटो घटाभावाभावः एकरूपः सिध्यति । न तु घटत्वं घटाभावाभावरूपं भवता आपादयितुं शक्यम् । यतो घटत्वज्ञानं न तादृशव्यवहारप्रयोजकं । किन्तु घटज्ञानप्रयोजकं एव । पश्चात् तद् घटज्ञानं एव घटाभावाभावव्यवहारप्रयोजकं भवति । __ एवं यत्र घटभेदज्ञानं घटभेदाभावाभावज्ञानं च यदा भवति, तदा तत्र घटभेदाभावाभावस्य व्यवहारो भवति।
oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
વ્યાતિપંચક ઉપર ચાજશેખરીયા નામની સરળટીકા ૦ ૩૬ ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo