________________
તો પણ, ધૂમાભાવવત્ - અયોગોલક નિરૂપિતવૃત્તિતા તો વહિનમાં છે જ. માટે, અતિવ્યાપ્તિ ન આવે.
चान्द्रशेखरीया : ननु यदा घटः संयोगेन भूतले वर्तते, तदा घटे संयोगेन भूतलनिरूपिता वृत्तिता अस्ति, इति उच्यते । एवं अत्र साध्याभाववति केन संबंधेन हेतोः वृत्तिता ग्राह्या ? इति भवता न कथितम् । ततो भवति अव्याप्तिः । तथा हि वह्निमान् धूमान् इति अत्र वह्नि-अभाववान् धूमावयवः, तत्र समवायेन धूमो वर्तते । तथा च धूमे साध्याभाववनिरूपिता वृत्तिता समवायेन मीलिता । तस्याः अभावो न मीलितः इति अव्याप्तिः भवति।
ચાન્દ્રશેખરીયાઃ પ્રશ્ન ઃ ઘટ એ ભૂતલમાં રહેનાર છે. તો, ઘટમાં વૃત્તિતા=વૃત્તિ આવી. ઘટ એ સંયોગ સંબંધથી રહે છે. માટે, આ વૃત્તિઃવૃત્તિતા એ સંયોગસંબંધથી આવેલી ગણાય. અહીં, સાધ્યાભાવવમાં હેતુ રહે છે કે નહિ? એ જોવાનું છે. જો ન રહે, તો તેમાં વૃત્તિતા ન આવે. અને તેથી તેમાં વૃત્તિતાનો અભાવ મળે. પણ, આ વૃત્તિતા કયા સંબંધથી લેવી? એ તો તમે કહ્યું નથી. તો પછી, પર્વતો વનિમાનું ધૂમાત માં વનિ-અભાવવત્ ધૂમાવયવ માં સમવાયસંબંધથી ધૂમ રહે છે. એટલે, ધૂમમાં સાધ્યાભાવવત્ એવા ધૂમાવયવથી નિરૂપિત વૃત્તિતા સમવાય સંબંધથી મળી જાય છે. પણ, વૃત્તિતાનો અભાવ નથી મળતો. માટે આવ્યાપ્તિ આવી. __ माथुरी : वृत्तिश्च हेतुतावच्छेदकसंबंधेन विवक्षणीया, तेन वल्यभाववति धूमावयवे जलहूदादौ च समवायेन कालिकविशेषणतादिना च धूमस्य वृत्तावपि न क्षतिः ।
चान्द्रशेखरीया : अत्र उच्यते । हेतुतावच्छेदकसंबंधेनैव साध्याभाववत्निरूपिता वृत्तिता ग्राह्या । तस्याः हेतौ अभावो व्याप्तिः । पक्षे येन सम्बन्धेन हेतुः विवक्षितः । स संबंधो हेतुतावच्छेदकसंबंधः कथ्यते । अत्र पर्वते पक्षे संयोगेन धूमो विवक्षितः । अतः संयोगः एव हेतुतावच्छेदकसंबंधः अत्र अस्ति । तथा च वह्निअभाववधूमावयवे यद्यपि समवायेन धूमः अस्ति । अतः धूमे साध्याभाववनिरूपिता समवायसंबंधावच्छिन्ना वृत्तिता वर्तते । किन्तु धूमावयवे संयोगेन धूमो नास्ति, अतो धूमे धूमावयवनिरूपितायाः संयोगासंबंधावच्छिन्नायाः वृत्तितायाः अभावः एव । तथा च लक्षणसमन्वयात् न अव्याप्तिः । एवं साध्याभाववति हृदादौ धूमः कालिकसंबंधेन वर्तते । अतो धूमे साध्याभाववत्हृदनिरूपिता कालिकसंबंधावच्छिन्ना वृत्तिता अस्ति । किन्तु धूमे साध्याभाववत्हदनिरूपिता संयोगसंबंधावच्छिन्ना वृत्तिता न अस्ति । अतो न अव्याप्तिः ।
ચાન્દ્રશેખરીયાઃ ઉત્તરઃ “સાધ્યાભાવવતમાં હેતુતાવચ્છેદક સંબંધથી હેતુનું ન હોવું” એ વ્યાપ્તિ ગણવાની. અર્થાત્ સાધ્યાભાવવનિરૂપિત એવી હેતુતાવચ્છેદક સંબંધથી વૃત્તિતાનો હેતુમાં અભાવ એ જ વ્યાપ્તિ છે. વહિન-અભાવવત્ ધૂમાવયવમાં ધૂમ સમવાયથી રહે છે. પણ, હેતુતાવચ્છેદક સંબંધ તો સંયોગ સંબંધ છે. અનુમાનમાં પક્ષમાં જે સંબંધથી હેતુ રાખીએ, એ સંબંધ હેતુતાવચ્છેદકસંબંધ ગણાય. અહીં પર્વતમાં સંયોગ સંબંધથી ધૂમને રાખીએ છીએ. એટલે સંયોગ જ હેતુતાવચ્છેદક સંબંધ બને. હવે ધૂમાવયવમાં ધૂમ સંયોગથી તો રહેતો જ નથી. એટલે, ધૂમમાં સાધ્યાભાવવ-ધૂમાવયવથી નિરૂપિત એવી હેતુતાવચ્છેદકસંયોગ સંબંધથી અવચ્છિન્ન વૃત્તિતાનો તો અભાવ જ છે. માટે, લક્ષણ સમન્વય થઈ જતાં અવ્યાપ્તિ ન આવે.
चान्द्रशेखरीया : अत्र इदं अवधेयम् । भूतले घटस्य अभावः अस्ति इति वाक्यस्य अयमर्थः । यथा CanormERIROMORRONOROMORRORONORONORORONOMOTORRORON000000000RRORKERONOMOTOROACRORSMSSC0000000ROORRORRRORIORONOROMANOROSSORSRIRIKOKOxoxom
વ્યાપ્તિપંચક ઉપર ચાજશેખરીયા નામની સરળટીકા ૦ ૧૮