________________
चान्द्रशेखरीया : ननु यत्र अन्येन केनापि समासेन इष्टः अर्थो लभ्यते, तत्र व्यधिकरणबहुव्रीहि: न कर्तव्यः इति नियमः । अत्र तु प्राचीनोक्त-व्युत्पत्ति-अनुसारेण इष्टः अर्थः प्राप्यते एव । तथा च अत्र भवता कृतो व्यधिकरणबहुव्रीहिसमासो न संगतः इति चेत्...
ચાન્દ્રશેખરીયા : પ્રશ્ન : એવો નિયમ છે કે, જ્યાં બીજા સમાસ વડે ઈષ્ટ અર્થ મળી જતો હોય ત્યાં જો વ્યધિકરણ બહુવ્રીહિ કરવામાં આવે તો એ ખોટો ગણાય છે. હવે પ્રાચીનોએ કરેલી વ્યુત્પત્તિથી પણ આ અર્થ મળી શકે છે. માટે તમે કરેલો વ્યધિકરણ બહુવ્રીહિ સમાસ ખોટો ગણાય.
माथुरी : न च व्यधिकरणबहुव्रीहिः सर्वत्र न साधुरिति वाच्यम् । अयं हेतुः साध्याभाववदवृत्तिरित्यादौ व्यधिकरणबहुव्रीहि विना गत्यन्तराभावतोऽत्रापि व्यधिकरणबहुव्रीहे: साधुत्त्वात् ।
चान्द्रशेखरीया : सत्यम्, किन्तु प्राचीनोक्तायाः व्युत्पत्त्याः आदरे तु प्रभूता दोषाः भवन्ति इति प्रागेव परिभावितम् । तथा च अत्र तेषां व्युत्पत्तिः न स्वीकर्तुं शक्या । अतः अत्र अन्येन समासेन इष्टः अर्थो न लभ्यते एव । तेन अत्र व्यधिकरणबहुव्रीहिसमासस्यैव उचितं स्थानम् न तत्र कश्चित् विरोधः । न वा भवद्भिः उक्तस्य नियमस्य खण्डनम् इति अलं विस्तरेण ।
ચાન્દ્રશેખરીયાઃ ઉત્તર ઃ એકદમ સાચી વાત છે તમારી. પણ આપણે પૂર્વે જોઈ ગયા કે પ્રાચીનોના મત પ્રમાણે વ્યુત્પત્તિ કરવામાં ઘણી આપત્તિ આવે છે. એટલે એ તો કરી જ ન શકાય. આમ અહીં બીજા સમાસો વડે ઈષ્ટ અર્થ મળતો જ નથી. માટે વ્યધિકરણ બહુવ્રીહિ કરવામાં કોઈ વાંધો નથી.
चान्द्रशेखरीया : एवं तावत् "प्रथमलक्षणस्य व्युत्पत्तिः केन प्रकारेण कर्तव्या", इति विस्तरतो निरूप्य, साम्प्रतं अस्यैव लक्षणस्य न्यायानुसारेण सविस्तरं चर्च प्रतिपादयन्ति माथुर्यां मथुरानाथाः ।
ચાન્દ્રશેખરીયા: આ પ્રમાણે “પ્રથમલક્ષણની વ્યુત્પત્તિ શી રીતે કરવી ?” એની વિસ્તારથી ચર્ચા કરી, હવે એ લક્ષણમાં જ વિસ્તૃત ચર્ચાઓ ન્યાયાનુસારે શરૂ કરે છે.
चान्द्रशेखरीया : ननु साध्याभाववनिरूपितवृत्तितायाः अभावः एव व्याप्तिलक्षणं फलितम् । तद् च "धूमवान् वह्नः" इत्यादौ अतिव्याप्तम् । तथाहि साध्यो धूमः, तस्य अभावः धूमाभावः, तद्वत् अयोगोलकं हृदश्च, तत्र हृदनिरूपितवृत्तिता मीने-जले च वर्तते, किन्तु वह्नौ न वर्तते । अतो, वृत्तितायाः अभावः वनौ मीलितः । तथा च लक्षणसमन्वयात् अतिव्याप्तिः। यदि च साध्याभाववत्पदेन अयोगोलकं गृह्यते । तदा यद्यपि, अयोगोलकनिरूपिता वृत्तिता वह्नौ वर्तते, इति नातिव्याप्तिः । किन्तु अयोगोलकनिरूपिता वृत्तिता जलत्वं च एतद्-उभयं वह्नौ न वर्तते । तथा च उभयाभावो मीलितः । तन्मध्ये अयोगोलकनिरूपितवृत्तितायाः अपि अभावो मीलितः एव । एवं च भवति अतिव्याप्तिः इति चेत् ।
ચાન્દ્રશેખરીયા પ્રશ્ન ઃ તમારું લક્ષણ અતિવ્યાપ્તિદોષવાળું છે. પર્વતો ધૂમવાનું વહને સ્થળ, ધૂમાભાવવત્ =સરોવર લઈએ, તો તેનાથી નિરૂપિત વૃત્તિતાનો અભાવ વનિમાં છે જ. અર્થાત ધૂમાભાવવત્ હૃદમાં વનિ= હેતુ ન રહેલો હોવાથી અહીં લક્ષણ સમન્વય થઈ જતાં અતિવ્યાપ્તિ આવે. ધૂમાભાવવત્ તરીકે અયોગોલક
વ્યાતિપંચક ઉપર ચાદ્રશેખરીયા નામની સરળટીકા ૦ ૧૬ 000000000000x300mmamxmxmxmxsax0000ORYKORSRORORSCORRRRRRRRRRRRRORomxx200000000000000000000xxxxxxKRKIKEKRROKARXXXXxxxxxxxxxxxxx000000000000000000