________________
ARRICORRRRRRRRRRRRRRRORRRRRRRRRRORXXNOKOOKKROOOOOKWOMORRRRRYOOORKERARIOROMORRORRICORRRRRRRRORRROREORIARROXXXHORSREKIKEKOREKOREKKRICORRRRRRRRRRRRRRRROKAROO
छतi, "नीलं च तद् उत्पलं च, इति नीलोत्पलं तत् अस्ति अस्य...." मेरीत धारय य[ ५छी भत्वाय કરેલ જ છે. એટલે આ તમારો નિયમ પ્રામાણિક માની ન શકાય.
माथुरी : अव्ययीभावसमासोत्तरपदार्थेन समं तत्समासानिविष्टपदार्थान्तरान्वयस्याऽव्युत्पन्नत्त्वात्, यथा भूतलोपकुम्भं भूतलाऽघटमित्यादौ भूतलवृत्तिघटसमीपतदत्यन्ताभावयोरप्रतीतेः ।
चान्द्रशेखरीया : न, यदि पूर्वोक्तं अनुशासनं न सम्यग् इति मन्यते । तथापि अन्यो दोष: विद्यते । तथाहि अव्ययीभावसमासे विद्यमानं यत् उत्तरपदं भवति । तस्य अर्थेन सह तत्समासबहिर्भूतपदार्थस्य साक्षात् अन्वयो न भवितुं अर्हति । लोके तथैव प्रसिद्धत्त्वात् । यथा भूतले अघटम् इति अत्र भूतलस्य घटपदार्थेन सह अन्वयो न भवति । अन्यथा भूतलवृत्तिः यः घटः, तस्य अभावः इति अर्थः स्यात् । न च स इष्टः । किन्तु भूतलवृत्तिः घटाभावः इत्येव अर्थः इष्टः । एवं भूतले उपकुम्भम् इति अत्रापि "भूतलवृत्तिः यः घटः तस्य समीपम्" इति अर्थो न प्रसिद्धः । किन्तु "भूतलवृत्ति यद् घटसमीपम्" इति अर्थः इष्टः । एवं च ज्ञायते यत् अव्ययीसमासनिष्ठ-उत्तरपदार्थेन सह तत्समासबाह्यपदार्थस्य साक्षात् अन्वयो न प्रतीतः=न लोकसिद्धः । भवता च "साध्याभाववतो अवृत्तिः" इति समासः आदृतः । तत्र साध्याभाववत्पदं "अवृत्ति" इति अव्ययीभावसमासबाह्यम् अस्ति । तस्य वृत्तिपदेन अन्वयः क्रियते । अर्थात् साध्याभाववद्-निरूपिता या वृत्तिः, तस्याः अभावः" इति अर्थो निर्णीयते । स एव इष्टः, किन्तु एवं करणेन अनन्तरोक्तस्य लोकप्रसिद्धस्य नियमस्य भङ्गः आपद्यते । अतो न भवतां व्युत्पत्तिः समीचीना प्रतिभाति ।
ચાન્દ્રશેખરીયા : ઉત્તર : એ વાત જવા દો. તો ય બીજી આપત્તિ આવે છે. એવો નિયમ છે કે અવ્યયીભાવસમાસમાં જે ઉત્તરપદ હોય તેની સાથે તે સમાસની બહારના પદાર્થનો સીધો અન્વય ન થઈ શકે. मेको अनुभव छ. ६..d. (भूतले. मघटम मामा घटस्य अभावः अघटम् में अव्ययीभाव समास छे. भूतर એ આ સમાસની બહારનો પદાર્થ છે. સમાસમાં અ=અભાવ એ પૂર્વપદ છે. અને ઘટ એ ઉત્તરપદ છે. જો ભૂતલનો અન્વય સીધો ઘટ સાથે કરીએ તો ભૂતલ પછી સપ્તમી વિભક્તિ છે. એટલે ભૂતલમાં વૃત્તિ એવો ઘટ એમ અન્વય થાય. અને પછી “તેનો અભાવ” એવો અર્થ થાય. એટલે કે “ભૂતલમાં રહેલા ઘટનો અભાવ છે” આમ અર્થ થાય. એ ઈષ્ટ નથી કેમકે ખરેખર તો “ભૂતલમાં ઘટાભાવ છે.” એમ અર્થ કરવાનો છે. એ જ રીતે મૂતત્તે ૩૫વુમન્ માં પણ ભૂતલવૃત્તિ એવો જે કુમ્મ અને તેની પાસે... એવો અર્થ નથી કરવાનો. પણ ભૂતલમાં વૃત્તિ એવી કુંભ પાસેની જગ્યા.” એમ ઉપ શબ્દાર્થની સાથે જ ભૂતલનો સીધો અન્વય કરવાનો છે. હવે પ્રસ્તુતમાં તમે “સાધ્યાભાવવતઃ અવત્તિ” એમ સમાસ કર્યો. એમાં તો, સાધ્યાભાવવતનો વૃત્તિ-વૃત્તિતા સાથે જ અન્વય કરવો પડે છે. “સાધ્યાભાવવથી નિરૂપિત એવી વૃત્તિતા અને તેનો અભાવ” આવો જ અર્થ કરવાનો છે. આમાં તો સમાસની બહાર રહેલા સાધ્યાભાવવત્ પદાર્થનો અવ્યયીભાવસમાસના ઉત્તર પદાર્થ=વૃત્તિતા સાથે જ સીધો અન્વય થાય છે. જે ઉપર જોયા પ્રમાણે અમાન્ય છે. માટે પણ તમારી વ્યુત્પત્તિ બરાબર નથી. __ चान्द्रशेखरीया : ननु प्रथमपक्षे वृत् धातौ त प्रत्ययो योजितः, पश्चात् षष्ठीतत्पुरुषं कृत्वा मत्वर्थीय इन् WORKIRONOKOKRKAXXXOXOXOXOXOROROCIRONOKAXOXOXOXOXORRORONOROXOXOXOXOXOXOXOXORRORORSCORORONOKAROOOKIROMORRRORSCORRISOROKSARKAKIROINORAKAKIROK
વ્યાપિંચક ઉપર ચાજશેખરીયા નામની સરળટીકા - ૧૨ KOKOKARORAKORIOMARRIORSXSKSIROHORORORORRRRROROROROHORORSRRRRRRRRRRRRORIKEKIKRRORRRRRORSCORRORRRRRRRRRRRRRRRIKEKAXXXEXIXXXSKOORXIXxxxxxxxxxm