________________
गादाधरी : ननु द्वितीयतृतीयलक्षणयोर्दोषेऽतिव्याप्तिरव्याप्तिश्च ।। क्वचिद्धेतौ, यत्पदेन दोषस्यैवोपादेयतया तत्त्वस्य तन्मात्रवृत्तित्वात् । T પ્રશ્ન - ભલે આ રીતે પ્રથમ લક્ષણ તો દુષ્ટનું જ બની ગયું તેથી દોષમાં ન જ જતાં છે અતિવ્યાપ્તિ નહિ આવે. પણ દ્વિતીય-તૃતીય લક્ષણ તો દોષમાં જાય જ છે કેમકે ત્યાં તો ! યવિષયકજ્ઞાન અનુમિતિ પ્રતિબંધક તે હેત્વાભાસ. તો અહીં તો દોષવિષયકજ્ઞાન જ અનુમિતિ પ્રતિબંધક બને એટલે યક્ પદથી ગૃહીત દોષ જ હેત્વાભાસ બને. એ જ રીતે તૃતીય લક્ષણ પણ જ્ઞાયકાને સત્ મનુપ્રતિવન્યજં યત્ અહીં યત્ પદથી દોષ જ આવે | તો તત્ત્વમ્ તોષત્વમ્ જ બને. આમ દ્રિતીય તૃતીય લક્ષણમાં તો દોષમાં અતિવ્યાપ્તિ થાય છે વળી દુષ્ટહેતુમાં તે લક્ષણ બાધ સત્યતિપક્ષ સ્થળે જતું નથી. વ્યભિચારાદિ સ્થળે તો A દોષ અને હેતુનું તાદાભ્ય હોય છે તેથી દોષમાં લક્ષણ જતાં તે દુષ્ટનું પણ બની જ જાય. H 7 પણ બાધાદિમાં તો તેમ થતું નથી. (વહુન્યભાવવદ દોષ છે ધૂમ તો દુષ્ટ ન થયો.) જ ॥ गादाधरी : अतः आह तत्त्वमित्यस्येति । प्रथममात्रस्य दुष्टहेतु-1) M लक्षणत्वेनैवोपपत्तौ चरमयोर्दोषलक्षणत्वमेवोचितम्, तत्त्व-मित्यस्य
यथाश्रुतार्थकत्वानुरोधादतस्तथैवाह आद्यस्यैवेति । ईदृशव्याख्याया। - निर्दोषत्वात् प्राहुरित्युक्तम् । 1 ઉત્તર - વારૂ, તે બે ય લક્ષણ ગત તત્ત્વમ્ નો અર્થ અમે તત્વમ્ અર્થાત્ છે તોષવર્વ કરશું. (પૂર્વોક્ત સંબંધથી દોષવત તો દુષ્ટતુ જ બનશે.) [ પ્ર - પણ તત્ત્વમ્ નો યથાશ્રુતાર્થનો પરિત્યાગ કરવો વ્યાજબી નથી.
ઉ - વારૂ, તો અમે કહીશું કે બધા લક્ષણો દુષ્ટના નથી પણ પ્રથમ જ દુષ્ટ હેતુનું છે. | મ અને દ્વિતીય-તૃતીય લક્ષણ દોષનું જ છે. હવે કોઈ આપત્તિ નહિ રહે.
* કેચિત્ની આવા પ્રકારની વ્યાખ્યામાં કોઈ દોષ નથી માટે દીધિતિકારે પ્રલ્િટ (ખૂબ જ સારું કહ્યું) કહ્યું છે. એમ આ લક્ષણની સમાપ્તિમાં ગદાધર કહે છે.
इति हेत्वाभास-प्रथमलक्षणम् ।
-
સામાન્ય નિરુક્તિ • ()