________________
| તેનો “અય' રૂપ વિશેષ્ય સાથે સમભિવ્યાહાર છે. આ સ્થળે કુષ્ટઃ પદનો અર્થ છે વોષવિષયક થાય છે તેમાં જે દુષ્ય ધાતુ છે તેનો અર્થ વહિવાવચ્છિન્ન હેતુકાનુમિતિ પ્રતિબંધક દોષ એવો અમે કહીશું. અહીં વહ્નિત્વનાં વૈશિસ્યનો હેતુમાં લાભ થઈ જ જાય છે પછી વહ્નિત્વેન એવા પદ ગત તૃતીયાર્થ વૈશિસ્ત્રનો અન્વય ઇદ પદાર્થરૂપ વિશેષ્યમાં અમે કેમ ન કરી શકીએ ? અને તેમ થતાં રાસભમાં અતિવ્યાપ્તિ પ્રસંગ સંભવતો જ નથી.
શંકા - આવો, તમે દુન્ ધાતુનો અર્થ કરી શકતા નથી કેમકે ધૂમનાથને 1 વદ્ધિત્વેન મયં તુષ' આ સ્થળે સાધનનો અર્થ પણ અનુમિતિ છે અને દુષ્ટ્ર ધાતુનો અર્થ શું
પણ તમે “અનુમિતિ' પદ ઘટિત કરેલો છે. તો પુનરુક્તિદોષબલથી આવો અન્વય થઈ # શકતો નથી.
પૂર્વપક્ષ ઃ વારૂ. તો અમે દુષ ધાતુનો તાદશ અર્થ નહિ લઈએ પણ અનુમિત્કર્થક જે II સાધન પદ છે તેની વહ્નિત્વાવચ્છિન્નહેતુકાનુમિતિમાં લક્ષણા કરશું. અર્થાત્ સાધનપદને I ] વહ્નિતાવચ્છિન્ન હેતુકાનુમિતિપરક કહીશું. હવે તેમાં જ હેતુતાવ. વહ્નિત્વના વૈશિસ્યનો [] છેઅન્વય હેતુમાં થઈ ગયો છે માટે વહ્નિત્વેન સ્થલીય તૃતીયાર્થ વૈશિસ્ત્રનો અન્વય “ આ 'P પદાર્થમાં સુતરાં ઉપપન્ન થઈ શકે છે તેમ થતાં રાસભામાં અતિવ્યાપ્તિ દોષ સંભવતો ? નથી. એટલે “યથાર્થ પદના નિવેશની જરૂર રહેતી જ નથી.
गादाधरी : एवमपि वह्निना धूमसाधने रासभो दुष्ट इत्यादिव्यवहारस्य | भ्रममादायातिप्रसङ्गादिति यथार्थपदसार्थक्यम् ।
ગદાધર કહે છે કે નહિ. ભલે તેમ તમે કહો. છતાંય જ્યાં વહ્નિતા (‘વહિત્ત્વની નહિ) નાથને રામો દુષ્ટ એવો ભ્રમાત્મક વ્યવહાર થાય છે તેને લઈને તો II I અતિવ્યાપ્તિ આવે જ છે એટલે તેના વારણ મળે તો “યથાર્થ' પદનો નિવેશ કરવો જો એ પડશે.
કહેવાનું તાત્પર્ય એ છે કે વહ્નિનું વૈશિસ્ય વહ્નિમાં તો બાધિત છે. એથી વતિનો SP અન્વય અનુમિતિમાં જ કરવો પડશે. અને તેમ થતાં મયં પદથી રાસભ પણ પકડી શકાય IT એટલે ત્યાં અતિવ્યાપ્તિ આવે એને દૂર કરવા “યથાર્થ પદનું ઉપાદાન આવશ્યક છે જ. || गादाधरी : अथवा इतरभेदानुमापकमेवेदं लक्षणम् । तथा च पर्वत- સામાન્ય નિરુક્તિ (૫) =
0