________________
0 गादाधरी : अत्र यथार्थपदेन सद्धेतस्थलेऽनुमितिविरोधिभ्रमविषय" साध्याभावादावतिप्रसङ्गवारणेऽपि असद्धेतुस्थले तादृशप्रमाविषयदोष
घटकसाध्यादेः प्रत्येकं दोषत्वापत्तिर्दुवारैव, तदर्थं प्रकारान्तरानुसरणे च Vतत एव पूर्वदोषस्याऽपि वारणसम्भवे यथार्थपदं व्यर्थम् इति दोषस्य । ॥ दुरुद्धरतया तस्यैव यथार्थपदाऽघटितलक्षणान्तरानुसरणे बीजत्वमाह || બે નાન્વિતિ |
પૂર્વપક્ષ - તમે યથાર્થ પદથી સદ્ધનુકસ્થળે આવતી અતિવ્યાપ્તિને દૂર કરી પણ 1 અસદ્ધસ્થળે તાદેશયથાર્થજ્ઞાન વિષયતા તો દોષઘટક પ્રત્યેક સાધ્ય-અભાવ-વૃત્તિત્વ[]
ઇત્યાદિમાં જાય એટલે તે બધા ય હેત્વાભાસ બની જવાની આપત્તિ આવશે. અર્થાત્ એ વન્યભાવવવૃત્તિત્વવિશિષ્ટ ધૂમાભાવવવૃત્તિત્વવિશિષ્ટટવહ્નિઃ જ્ઞાન એ પ્રતિબંધકીભૂત છે
યથાર્થજ્ઞાન છે. એની વિષયતા તો દોષઘટકીભૂત પ્રત્યેકમાં જાય એટલે બધાય હેત્વાભાસ છે A બની જાય.
ઉત્તર - ના, તે માટે અમે કહીશું કે વિશિષ્ટ વિષયક જ્ઞાન પ્રતિબંધક બને. એટલે છે તેની વિષયતા તો વિશિષ્ટ વિષયમાં જ જાય. અર્થાત્ ધૂમાભાવવવૃત્તિત્વવિશિષ્ટો વહ્નિઃ [ આ જ વિશિષ્ટ વિષયક જ્ઞાન છે. માટે વિષયના વિશિષ્ટ વહ્નિમાં જ જાય “ધૂમાભાવ |
ઇત્યાદિ વિશિષ્ટ જ્ઞાન પ્રતિબંધક જ નથી માટે તે બધા ઘટકોમાં વિષયતા હવે ન જતાં ત્યાં મ. તે હેત્વાભાસત્વાપત્તિ સંભવે નહિ.
પૂર્વપક્ષ - જો આ રીતે દોષનું વારણ કરો છો તો આનાથી જ સઢેતુક સ્થલીય ભ્રમજ્ઞાનપ્રયુક્ત અતિવ્યાપ્તિ પણ દૂર થઈ જશે. કેમકે ભ્રમવિષયવિશિષ્ટ જ અપ્રસિદ્ધ | બનતાં ભ્રમ વિષય વિશિષ્ટ જ્ઞાન પણ અપ્રસિદ્ધ એટલે તદીય વિષયતા વન્યભાવવવૃત્તિત્વવિશિષ્ટો ધૂમમાં જાય જ નહિ. માટે તે દોષ બને નહિ. એટલે એ સદ્ધતુ દુષ્ટ બનવાની આપત્તિ આવે નહિ. - તો પછી તે અતિવ્યાપ્તિ દૂર કરવા માટે “યથાર્થ પદનો નિવેશ વ્યર્થ જાય છે. કેમકે , I અતિવ્યાપ્તિ તો પ્રકારાન્તરના અનુસરણથી જ દૂર થઈ ગઈ હવે “યથાર્થ' પદનું વૈયÅ A દુરૂદ્ધર છે. આ વૈયર્થાત્મક દોષનો ઉદ્ધાર તમે કરી શકતા નથી.
ઉત્તર - તમારી વાત સાચી છે. તમે આપેલો દોષ જ નવા યથાર્થપદ વિનાના બીજા I લક્ષણને અનુસરવાનું બીજ છે. Enત-શ્વ સામાન્ય નિયુક્તિ - (૫)
નJ