________________
| મીતિધરી હતાશ વ્યાડ્યા (થા) પ્રયોગને સુવ્યતિ નેતિ | "एकत्र-वह्नित्वाद्ये कधर्मावच्छिन्ने । व्यभिचारादीत्यादिना १ स्वरूपासिद्धिपरिग्रहः । अन्यस्य परामर्शात् तत्तद्वयादिरूपाऽपरधर्माVवच्छिन्ने व्याप्तिपक्षधर्मत्वावगाहिज्ञानात् । व्यभिचारादिति= " M व्यभिचारादिग्रहाभावस्याऽनुमित्यजनकत्वेऽपीत्यनेन सम्बन्धः । ' હવે આપણે ગદાધરને જોઈએ. વહ્નિત્વાદિ એક ધર્માવચ્છિન્ન વહ્નિમાં વ્યભિચાર કે | સ્વરૂપાસિદ્ધિનો ગ્રહ થયો હોય ત્યારે તદ્વિવાદિ રૂપ અપરધર્માવચ્છિન્નતદ્વતિમાં આ
વ્યાપ્તિ+પક્ષતધર્મતાનું જ્ઞાન થતા પર્વતો ધૂમવાનું અનુમિતિ થઈ જાય છે. એથી . જે વ્યભિચારગ્રહાભાવરૂપ પ્રતિબંધકાભાવ અનુમિતિનો કારણભૂતાભાવ ન બનતાં મ. A વ્યભિચારમાં અવ્યાપ્તિ આવવા છતાં અને તેથી પ્રતિબંધકાભાવ અને અનુમિતિ વચ્ચેના (H T કા. કા. ભાવમાં વ્યતિ. વ્યભિચાર આવવા છતાં હવે વાંધો નથી કેમકે અમે જે અનુમિતિ : | પદના બે કલ્પ લીધા છે તેના હિસાબે અવ્યાપ્તિ રહેતી નથી.
गादाधरी : यत्र यदूपावच्छिन्ने व्यभिचारज्ञानोत्पत्तिद्वितीयक्षणे । कथंचित्तदूपावच्छिन्नलिङ्गकपरामर्शस्तत्र क्षणैकविलम्बेनाऽनुमि। त्युपगमाव्यभिचाराभावाच्च न तत्र व्यभिचारो दर्शितः ।
પૂર્વપક્ષ - તમે બે હેતુક અનુમિતિ સ્થળે પ્રતિબંધકાભાવ અને અનુમિતિના [ કા.કા.ભાવમાં વ્યતિ. વ્યભિ. શા માટે બતાવ્યો ? એકહેતુક અનુમિતિ સ્થળે પણ તે એ બતાવી શકાય છે. જુઓ.
પ્રથમ ક્ષણે વહ્નિ ઘૂમવ્યfમવાર એવું વ્યભિચાર જ્ઞાન થયું. દ્વિતીય ક્ષણે It લૌકિકસંનિકર્ષવશાત્ ધૂમવ્યાપ્યવતિમાનું અય એવો પરામર્શ થયો. અને ત્યારબાદ ત્રીજી ] ક્ષણે પર્વતો ધૂમવાનું અનુમિતિ થઈ તો અહીં પણ દ્વિતીય ક્ષણમાં વ્યભિ. ગ્રહ અને |
પરામર્શ બે ય હોવા છતાં અનુમિતિ થઈ ગઈ. એટલે અહીં જ તમે કહી શકો છો કે J વ્યભિચારગ્રહાભાવ ન હોવા છતાં અનુમિતિ થઈ ગઈ. અને પ્રતિબંધકાભાવ-J.
અનુમિતિના કા. કા. ભાવમાં વ્યતિ. વ્યભિચાર આવ્યો અને તેથી વ્યભિચારગ્રહાભાવ એ H અનુમિતિમાં કારણભૂત અભાવ ન કહેવાય અને તેથી વ્યભિચારમાં લક્ષણ અવ્યાપ્ત # થાય.
LEવ જ સામાન્ય નિરતિ ૦ (૪) - GJ