________________
-
-
-
-
-
-
-
- -
-
-
| અને તે ગુરૂભૂત આકારને હિસાબે લિંગાનુપધાનવાદિ મતમાં પૂર્વોક્ત અવ્યાપ્તિ પણ રહેતી નથી.
આમ બધું સામજસ્ય આવી જાય છે એટલે કેચિત્ મતનું કથન યોગ્ય ઠરતું નથી. એ
दीधितिः - तेन एकत्र हेतौ व्यभिचारादिग्रहेऽपि अन्यस्य परामर्शादनुमित्युत्पादेन व्यभिचाराद् व्याप्त्यादिज्ञानेनाऽन्यथासिद्धत्वाच्च ।। व्यभिचारादिग्रहाभावस्याऽनुमित्यजनकत्वेऽपि न क्षतिरिति वदन्ति ।
દીધિતિકારે “અનુમિતિ' પદને ઊભયપરક અથવા સાધ્યવ્યાપ્યહેતુમાન્ પક્ષઃ J સાધ્યવાનું અનુમિતિ પરક કહ્યું. તે જો ન કહે તો અર્થાતુ અનુમિતિપદનું આ રીતે નિર્વચન )
ન કરે તો શું આપત્તિ આવે તે દીધિતિકાર કહે છે. અનુમિતિ પદ ઉભયાદિપરક ન લેતાં છે હવે આપણું લક્ષણ અનુમતિવારીમૂનામાવતિયોગિયથાર્થજ્ઞાનવિષયત્વે અર્થાત ને અનુમિતિપ્રતિબંધ યથાર્થજ્ઞાન-વિષયવં એટલું જ રહ્યું. એટલે એક જ હેતુમાં જયાં ]
વ્યભિચારનો ગ્રહ થયો ત્યાં અન્ય હેતુના પરામર્શથી અનુમિતિનો ઉત્પાદ થાય છે અર્થાત 4 આ વ્યભિચારગ્રહાભાવ રૂપ પ્રતિબંધકાભાવ-કારણ-ન હોવા છતાં કાર્ય થઈ જતાં તે
વ્યતિરેકવ્યભિચાર આવે અને તેથી પ્રતિબંધકારભાવને કારણ જ ન કહેવાય એટલે તે HP અનુમિતિકારણભૂતાભાવ એ પ્રતિબંધકાભાવ ન બનતાં તત્વતિયોગિ એ પ્રતિબંધક પણ ને || ન બને તેથી વ્યભિચારમાં તાદશ યથાર્થજ્ઞાનની વિષયતા ન જતાં અવ્યાપ્તિ આવે.
દા.ત. પર્વતો ઘૂમવાનું વહે તદશ (બે હેતુથી પણ અનુમિતિ થઈ શકે.)
હવે ધારો કે અહીં વઢિમાં તો ધૂમામવિવવૃત્તિત્વ રૂપ વ્યભિ. ગ્રહ છે. પણ ન [1 તદ્વિમાં તો ધૂમાભાવવત્તિત્વ રૂ૫ વ્યભિચારગ્રહ નથી એટલે તેના પરામર્શથી 1 II તદ્વિલિંગ, અનુમિતિ થઈ જવાની આ અનુમિતિ વ્યભિચારજ્ઞાનરૂપ પ્રતિબંધક હોવા U છતાં થઈ ગઈ. અર્થાત્ પ્રતિબંધકાભાવરૂપ કારણ ન હોવા છતાં અનુમિતિરૂપ કાર્ય થયું ! છે. એટલે એમ જ કહેવાય કે વ્યભિ. ગ્રહ એ અનુમિતિમાં પ્રતિબંધક યથાર્થજ્ઞાન નથી. એટલે એ
વ્યભિચારમાં તાદશજ્ઞાનવિષયતા ન જતાં તે દોષ ન બનતાં અવ્યાપ્તિ આવી. (આ છે અવ્યાપ્તિ દૂર કરવા “અનુમિતિ' પદને ઊભયપરક અથવા સમૂહા. લ. અનુમિતિપરક બ. કહ્યું એ અંતિમ નિષ્કર્ષ છે.)
-
-
સામાન્ય નિક્તિ
૦ (૪૬)
---