________________
1 વ્યાપ્તિજ્ઞાનપ્રતિબંધકયથાર્થજ્ઞાનવિષયતા એ હેત્વાભાસનું લક્ષણ બન્યું. હવે તે
વ્યાપ્તિજ્ઞાનપ્રતિબંધક વ્યભિચારજ્ઞાન છે જ. માટે તદીયવિષયતા વ્યભિચારમાં આવી જતાં ? ] તે દોષ બની જાય.
પૂર્વપક્ષ - તેમ કહેશો તો બાધાદિમાં અવ્યાપ્તિ આવશે. કેમકે બાધજ્ઞાન વ્યાપ્તિજ્ઞાનાદિ (પરામર્શ પણ સમજી લેવો) પ્રતિ પ્રતિબંધક નથી. પરંતુ અનુમિતિ પ્રતિ જ પ્રતિબંધક છે.
गादाधरी : अतः तत्रानुमितिपदमजहत्स्वार्थलक्षणया तदुभयपरतया વ્યાછે - તિ
दीधितिः : तत्राऽनुमितिपदम् अनुमितिनिष्ठकार्यतानिरूपकसम्बन्धित्वेनाऽनुमितितत्कारणज्ञानपरम् ।
गादाधरी : तादृशलक्षणवाक्ये इत्यर्थः । लक्षणघटकतावच्छेदकमु-) भयसाधारणमनुगतरूपमाह अनुमितिनिष्ठकार्यतानिरूपकसम्बन्धित्वेनेति। अनुमितिपदस्य प्रकृतपक्षतावच्छेदकविशिष्ट प्रकृतसाध्यतावच्छेदका
वच्छिन्नप्रकारकहेतुतावच्छेदकावच्छिन्नहेतुकानुमितिपरत्वं स्वयमेव । दर्शयिष्यति, अतो न वक्ष्यमाणाऽतिप्रसङ्गः ।
સિદ્ધાની - વારૂ, તો ઊભયત્ર અવ્યાપ્તિ દૂર કરવા માટે અમે અજહતુ સ્વાર્થલક્ષણયા, અનુમિતિ પદને અનુમિતિ, વ્યાપ્તિજ્ઞાન, પરામર્શ પરક કહીશું. લ. જે પોતાનો અર્થ છોડ્યા વિના અન્યપરક પણ બને તે અજહસ્વાર્થ-લક્ષણા કહેવાય.
શાખ્યો ધ રહ્યતામ્ સ્થળે કાક અને અકાક ઊભયનો અજહસ્વાર્થલક્ષણાથી સંગ્રહ 3 થાય. કાક એ શક્ય પદ છે, અકાક એ લક્ષ્ય છે. ઊભયનું સંગ્રાહક લક્ષ્યાવચ્છેદક | અકાકત તો થાય નહિ એટલે ત્યાં તેવું લક્ષ્યાવચ્છેદક દધ્યપઘાતકત્વ બને.
કાક=શક્યનો અને અકાક=લક્ષ્યનો ઊભયનો સંગ્રહ લક્ષ્યાવચ્છેદક દધ્યપઘાતકર્વન રૂપેણ થઈ જાય.
એ જ રીતે પ્રસ્તુતમાં અનુમિતિ પદ શક્ય છે અને વ્યાપ્તિજ્ઞાન-પરામર્શ લક્ષ્ય છે. H અહીં લક્ષ્યાવચ્છેદક કોણ બને કે જેનાથી શક્ય-લક્ષ્યનો સંગ્રહ થાય? એ જોઈએ. H.
ન -૨ સામાન્ય નિરતિ ૦ (૧૯) =