________________
-- -- - - - - - - 1 લક્ષણની ત્યાં સંગતિ થઈ જવાથી અવ્યાપ્તિ રહેતી નથી.
समानाधर्मितावच्छेदककस्य स्थाणुत्वप्रकारकस्य लौकिकसनिकर्षाद्यजन्यप्रत्यक्षस्य, समानधर्मितावच्छेदककस्य स्थाणुत्वप्रकारकस्य शाब्दस्य च । 1 સમાનધર્મિતાવચ્છેદકક અને સ્થાણુ–પ્રકારક (લૌકિકસંનિકર્ષજન્ય) કયું સ્થાપુત્વવાન 1 પ્રત્યક્ષ બને. આવા પ્રત્યક્ષ કે શાબ્દબોધ પ્રતિ સ્થાણુત્વાભાવવાનું (બાધ) કે સ્થાણુત્વાભાવવ્યાપ્યવાન્ (સત્યતિપક્ષ) પ્રતિબંધક બની જાય.
दीधितिः : नचैवं नरशिरःकपालं शुचि प्राण्यङ्गत्वादित्यादिना" प्यागमप्रतिरोधः स्यात्,
गादाधरी : एवम् शाब्दबुद्धौ बाध-तदभावव्याप्यवत्ताज्ञानयोः प्रतिबन्धकत्वे । नरशिरःकपालमिति । नरशिरःकपालस्य शुचित्वा। नुमापकेन तद्धम्मिकप्राण्यङ्गत्वपरामर्शेन स्वतः फलद्वारा चागमजन्या
शौचबोधविरोधः स्यादित्यर्थः । स चानुभवविरुद्धः, तत्र । प्राण्यङ्गत्वज्ञानदशायामपि शाब्दाशौचज्ञानस्यानुभवसिद्धत्वादिति भावः ।।
પ્રશ્નઃ જો બાધ, સત્પતિપક્ષ જ્ઞાન શાબ્દબોધ પ્રતિ પ્રતિબંધક બની જાય તો તો મોટી સ આપત્તિ આવે. નરશિ :પાd સુવિ પ્રાગ્યવત્ એવી આનુમાનિક બાધબુદ્ધિ થઈ. આગમમાં નરશિપમાં અશુચિનુંબોધન કરેલું છે. એની સામે આ આનુમાનિકબાધ ન બુદ્ધિ બને. હવે આ બાધબુદ્ધિ તાદેશકપાલમાં અશુચિબોધક આગમરૂપ શાબ્દબોધની છે. 1 ઉત્પત્તિમાં પ્રતિબંધક બની જવાની આપત્તિ આવશે. અર્થાત્ આ અનુમિતિનો જે 1
ત્વિવ્યાપ્યપ્રાથર્વવરણ :પનિં પરામર્શ છે તે પણ અશુચિત્વાભાવવ્યાપ્યJ તાવગાહિ હોવાથી તદભાવવ્યાખવત્તયા પ્રતિબંધક બની જશે અને પરામર્શજન્ય જે ફલ [] છે (અનુમિતિ) છે તે અશુચિવાભાવાવગાહિતયા પ્રતિબંધક બની જશે. (અર્થાત્ પરામર્શ છે. આ તદભાવવ્યાપ્યવસ્વાનગાહિતયા અને ફલ તદભાવવત્તાવગાહિતયા પ્રતિબંધક બને.)
હવે આ તો અનુભવવિરુદ્ધ છે કેમકે પ્રાણ્યજ્ઞત્વજ્ઞાન નરશિકપાલમાં હોવા છતાં ય ને ત્યાં આગમનું અશુચિબોધકત્વ જ અનુભવસિદ્ધ છે. એટલે શાબ્દબુદ્ધિ પ્રતિ બાધ, સત્યતિપક્ષને શી રીતે પ્રતિબંધક માની શકાય ? A 3 જ સામાન્ય વિરક્તિ ૦ (૨૮) ---