________________
T ET - 2 -
- - 1 H પ્રશ્ન : અરે ! આમ કહો તો ય શી રીતે સત્યતિપક્ષાદિમાં લક્ષણ સમન્વય થશે? | ( કેમકે પૂર્વોક્તરીતે વિશિષ્ટવિષયકત્વની તો અપ્રસિદ્ધ જ છે. પ્રતિબંધકતાવચ્છેદક તો તે ) એ તાદેશવિષયકત્વ જ બની શકત. તે તો અપ્રસિદ્ધ છે એટલે વિષયિતા જશે શી રીતે ? |
વળી વ્યભિચારાદિમાં પણ વિશિષ્ટવિષયકત્વની પ્રસિદ્ધિ છે પણ તેથી તે પ્રતિબંધકતાવચ્છેદક તો વિશિષ્ટવિષયકત્વ જ બનશે. વ્યભિચારરૂપ વિષય તો ન જ બને ૪ ૧ ને ?
યg: ના, પ્રતિબંધકતાવચ્છેદક બે પ્રકારના છે, એક તો વિષયિતાસંબંધથી જ્ઞાનમાં ય ન રહીને વિષય પોતે પ્રતિબંધક બની જાય. વ્યભિચારરૂપ વિષય જ્ઞાનમાં રહીને જ 1 પ્રતિબંધકતાવચ્છેદક બને એટલે વ્યભિચાર દોષ બની જાય. બાધસ્થળે ન
મિતતાથ્થામાવવા પક્ષ રૂપવિષય વિષયિતા સંબંધથી જ્ઞાનમાં રહી જાય એટલે તે પણ પ્રતિબંધકતાવચ્છેદક બનતાં દોષ બની જાય (અહીં ભ્રમ લઈને સદ્ધતુ દુષ્ટ ન બની છે જાય તે માટે “પ્રમિત' પદ મૂક્યું છે.)
જેમ તદ્વિષયકત્વેન (વિષયક) જ્ઞાન અનુમિતિ પ્રતિબંધક બને અને તેથી તદ્વિષયકત્વ જ || પ્રતિબંધકતાવચ્છેદક બને તેમ વિષય પણ વિષયિતા સંબંધથી જ્ઞાનમાં પ્રતિબંધકતાવચ્છેદક જરૂર બની શકે.
गादाधरी : विरोधिसामग्रीकालीनत्वादीति । विरोधिकोट्यनुमितिसामग्रीकालीनत्वेन सत्प्रतिपक्षिते असाधारणे च सद्धेतौ दुष्टत्वमिति । માવઃ |
હવે સત્વતિ. અસાધારણ સ્થળે વિશિષ્ટવિષય અહીં અપ્રસિદ્ધ છે. એટલે વિષયને તો , પ્રતિબંધકતાવચ્છેદક કહી શકાય નહિ તેથી અહીં અમે વિરોધિસામગ્રીકાલીનત્વને છે A પ્રતિબંધકતાવચ્છેદક કહીશું. સમ્પ્રતિબંધક સ્થળે તેમ જ અસાધારણ સ્થળે વિરોધિકોટિ ન | પરામર્શ સામગ્રી પડેલી હોય તે જ કાલીન બીજું વિરુદ્ધ જ્ઞાન હોય એટલે તેમાં વિરોધિ ? 1 સામગ્રી કાલીનત્વ આવી જાય. આમ પ્રતિબંધક જ્ઞાનમાં રહેલું સામગ્રી કાલીનત્વ 1.
પ્રતિબંધકતાવચ્છેદક બની જાય. હવે તે જ વિરોધિસામગ્રીકાલીનત્વ જે જ્ઞાનનિષ્ઠ છે તે તત્કાલનિરૂપિતાધેયતા સંબંધથી હેતુમાં આવી જાય એટલે હેતુ દુષ્ટ બની જાય. (કાલમાં | જ્ઞાન જેમ આધેય છે તેમ હતુ પણ આધેય છે.)
2 - સામાન્ય નિરતિ ૦ (૨૪)
૫૨
]