________________
गादाधरी : विजयप्रयोजकत्वं च हेत्वाभासस्य स्वज्ञानाधीनपरोक्तहेतुदोषोद्भावनद्वारा, व्याप्त्यादिविशिष्टहेतोश्च स्वज्ञानाधीनसन्न्यायप्रयोगद्वारेति बोध्यम् ।
હવે ઊભયની વિજય પ્રતિ પ્રયોજકતા બતાવે છે.
હેત્વાભાસજ્ઞાન હોય તો પરોક્ત હેતુના દોષનું ઉદ્દ્ભાવન કરી શકાય. એટલે તેના દ્વાંરા વિજય પ્રાપ્ત થાય. આમ હેત્વાભાસ એ સ્વજ્ઞાનાધીન-પરોક્તહેતુદોષોદ્ભાવન દ્વારા વિજયપ્રયોજક બને છે.
જો વ્યાપ્તિવિ.થી વિશિષ્ટ હેતુનું જ્ઞાન હોય તો એ સદ્વેતુ પોતાના જ્ઞાનથી જન્ય પ્રતિજ્ઞાદિપંચાવયવ-વાક્યાત્મકસન્યા પ્રયોગ દ્વારા વિજય પ્રયોજક બને. જો સપરિકર હેતુ - સદ્વેતુનું જ્ઞાન ન હોય તો પંચાવયવવાક્યપ્રયોગ થઈ શકે નહિ અને તેમાં ક્ષતિ આવતાં પોતાનો વિજય થાય નહિ.
આ રીતે તત્ત્વનિર્ણય અને વિજય પ્રતિ સદ્ગુતુ અને હેત્વાભાસની પ્રયોજકતા બતાવી. चिन्तामणिः अथ प्रथमलक्षणम् ।
तत्राऽनुमितिकारणीभूताऽभावप्रतियोगियथार्थज्ञानविषयत्वम् ।
-
દેત્વાભાસાઃ નિરૂપ્યો એમ પૂર્વે ચિંતામણિકારે કહ્યું હતું. એના અનુસંધાનમાં હવે આગળ વધે છે. તંત્ર = હેત્વામાક્ષનિરૂપણે = સપ્તમ્યર્થો વિષયત્ન । અન્વયથાય हेत्वाभासत्वमित्यनेन ।
हेत्वाभासनिरूपणविषयत्वं हेत्वाभासत्वं किम् ? अत्रोच्यते અનુમિતિારની ભૂતામાવપ્રતિયોળિયથાર્થજ્ઞાનવિષયત્વમ્ । અનુમિતિમાં કારણીભૂત જે પ્રતિબંધકાભાવ, તેનો પ્રતિયોગી જે યથાર્થજ્ઞાનરૂપ પ્રતિબંધક તેનું વિષયત્વ એ હેત્વાભાસત્વ ।
આ લક્ષણની દરેક દોષમાં જુદી જુદી સંગતિ આપણે પ્રારંભમાં જ કરી છે. હવે પાંચ દોષોપેત એક સ્થળ જોઈ લઈએ.
કુવો વહ્વિમાન્ પટત્વાત્ – અહીં વક્ત્યભાવવવૃત્તિત્વવિશિષ્ટ ઘટત્વરૂપ વ્યભિચાર છે. સાધ્યાસામાનાધિકરણ્યવિશિષ્ટઘટત્વરૂપ વિરોધ છે, ઘટત્વાભાવવિશિષ્ટÇદરુપ અસિદ્ધિ
સામાન્ય નિરુક્તિ – (૧૨)