________________
રરર રર રર ર
दोषपदार्थ इति दिक् ।
વર્જ્યભાવવહ૩દરૂપ દોષઘટક કેવળ વત્ત્વભાવમાં દોષત્વવ્યવહાર થતો નથી. માટે અત્ર વમાવવાઃ રોષઃ ઇત્યાદિ સ્થળે સ્વવિષયકનિશ્ચયાવ્યવહિતોત્તરાનુમિતિનિષ્ઠતાદેશ-ઊભયાભાવાધિકરણતાત્વવ્યાપકવિરોધિવિષયિતાપ્રયોજ્યતાકધર્મ જ
દોષ પદાર્થ કહેવો જોઈએ.
વર્જ્યભાવવહૃદવિષયકનિશ્ચય-અવ્યવહિતોતરાનુમિતિનિષ્ઠ ઉભયાભાવા-ધિકરણતા ઘટાઘનુમિતિમાં રહે. ત્યાં જ વિરોધિવિષયિતાપ્રયોજ્યતા રહે એટલે તશિરૂપક ધર્મ વર્જ્યભાવવદત્વ જ દોષ બને. આમ વજ્યભાવત્વ તન્તિરૂપકધર્મ ન હોવાથી દોષ ન બને. કેમકે તાદેશજ્ઞાનોત્તર જાયમાનાનુમિતિમાં હૂઁવો વહ્વિમાન્ અનુમિતિ પણ મળે તેથી તેમાં અધિકરણતા છે પણ તદ્યાપક વર્જ્યભાવવિષયતાપ્રયોજ્યતા નથી. इति दिक् ।
इति हेत्वाभासद्वितीय- लक्षणम् ।
સામાન્ય નિરુક્તિ ૭ (૨૩૫)