________________
T-SE-SA 4 MAR 3 || જશે.
મારિ પદનું અહીં કોઈ પ્રયોજન નથી. કેમકે આદિ પદથી તેમ જનકતાવચ્છેદકતાવચ્છેદક વિગેરે જ લેવાય. આપણે અહીં તો હેત્વાભાસને પ્રયોજકમાં આ સંગૃહીત કરવો છે તે તો જનકતાવચ્છેદક જ છે. આદિ પદથી “જનક નો સંગ્રહ કરવો છે.
અનુચિત લાગે છે. વળી તેમ કરવાની જરૂર પણ નથી કેમકે પરંપરાએ કારણ એવું હેત્વાભાસજ્ઞાન એ જનક છે અને તેથી તે પ્રયોજક છે જ – આથી એને પ્રયોજક કહેવાની | જરૂર નથી.
गादाधरी : तत्त्वनिर्णयः प्रमितकोटिनिश्चयः । तत्र व्याप्तिपक्षधर्मताविशिष्ट प्रकृतहेतुज्ञानमिव तद्विपरीतकोटिसाधकस्य हेत्वाभासत्वज्ञानम| प्युपयुज्यते, प्रतिबन्धकीभूतविपरीतकोटि व्याप्यवताज्ञानेऽप्युभयोस्तत्त्वनिर्णयप्रयोजकत्वम् । પ્રશ્નઃ પરિકર હેતુ અને હેત્વાભાસ તત્ત્વનિર્ણયપ્રયોજક શી રીતે? ઉત્તરઃ તત્ત્વનિય: પ્રમોનિશ્ચય: /
પર્વતો વદ્ધિમાન વચમાવવા? વા ઈત્યાકારક સંશયીયપ્રકારત્વરૂપકોટિવ યદ્યપિ જ વઢિમાં અને વહુન્યભાવમાં પણ છે. કિન્તુ વહિંમત્પર્વતવિશેષક-વહિપ્રકારક
પ્રમાશાનીયવિષયત્વરૂપ અમિતત્વ તો વહ્નિમાં જ છે. એટલે પર્વતાદિમાં વહુન્યાદિકોટિ નિશ્ચય એ જ તત્ત્વનિર્ણય શબ્દનો અર્થ છે. વન્યભાવમાં તાદશ પ્રમિતત્ત્વ નથી. માટે વહુન્યભાવ એ પ્રતિકોટિ જ નથી. વઢિ જ પ્રમિત હોવાથી તેમાં જ પ્રતિકોટિનિશ્ચયT
અર્થાતુ તત્ત્વનિર્ણય રહેલો છે. પર્વતમાં વહુન્યાદિનિશ્ચય એ વહુન્યાદિ અનુમિતિ સ્વરૂપ | જ છે.
અર્થાત્ જેમ વહ્નિની અનુમિતિમાં (પ્રતિકોટિનિશ્ચયમાં) વ્યાપ્તિધર્મતાવિશિષ્ટ= સપરિકર ધૂમ હેતુનું જ્ઞાન ઉપયોગી બને છે માટે પ્રયોજક બને છે તેમ વિપરીતકોટિ A વન્યભાવસાધક જે હેતુ તેમાં હેત્વાભાસત્વનું જ્ઞાન પણ તે વદ્ધિની અનુમિતિમાં ઉપયોગી બને છે. જો વન્યભાવસાધક હેતુમાં હેત્વાભાસત્વનું જ્ઞાન ન થાય તો વન્યભાવની અનુમિતિના પરામર્શમાં અપ્રામાણ્યનો ગ્રહ ન થાય અને તેથી તે અપ્રામાણ્ય ગ્રહાનાસ્કન્દિત નિશ્ચય પ્રથમની વહુન્યનુમિતિમાં પ્રતિબંધક બની જાય. અર્થાત્ પ્રતિકોટિનિશ્ચય=વદ્વિ-તત્ત્વનિશ્ચય ન થાય. જો વિપરીતકોટિ સાધક હેતુમાં
જ સામાન્ય નિક્તિ - (૧) - DJ
---