________________
હવે જો આ નિર્વત્રિ પર્વતો વઢિમામ્ સ્થળે આશ્રયાસિદ્ધિને ઉક્તકારણસર દોષ El આ જ ન કહેતાં અહીં બાધને દોષ કહીને તમે દુષ્ટ વ્યવહાર ઉપપન્ન કરો તો તે પણ સંભવતું એ છે નથી. પર્વતત્વસામાનાધિકરણ્યન વદ્ધિમત્તાગ્રહ પ્રતિ તો પર્વતત્વસામાનાધિકરણ્યન U
વહુન્યભાવવત્તાનિશ્ચયપ્રતિબંધક બનતો જ નથી. અને નિર્વહ્નિત્વવિશિષ્ટપર્વતત્વાવચ્છેદન છે જ વદ્ધિમત્તાગ્રહ પ્રતિ પર્વતત્વસામાનાધિકરણ્યન વહુન્યભાવવત્તા ગ્રહ પણ દોષ ન બને કે, 1 કેમકે નિર્વતિત્વવિ.પર્વતત્વાવચ્છેદન નિર્વલિત્વવિ.પર્વત જ અપ્રસિદ્ધ છે. હવે તે
વ્યાપકાભાવથી વ્યાપ્યાભાવની રીત પણ તમે અજમાવી શકતા નથી, કેમકે એ જ I નિર્વહિતાવચ્છેદેન વદ્ધિમત્તાગ્રહનો વ્યાપક પર્વતત્વાવચ્છેદેન વદ્ધિમત્તાગ્રહ છે. હવે ! એ પર્વતત્વવચ્છેદન વદ્ધિમત્તાવગાહિત્વબુદ્ધિનો આ નિશ્ચય પ્રતિબંધક જ નથી બનતો એટલે આ | વ્યાપ્યાંશનો પણ પ્રતિબંધક ન બને અને તેથી વ્યાપકાભાવનો પ્રયોજક ન બનતાં ,
વ્યાપ્યાભાવનો પણ પ્રયોજક ન બને. | હવે જો અવચ્છેદકાવચ્છેદન વન્યભાવવત્તારૂપ નિશ્ચયને દોષ કહો તો તેનો વિષય 1 અપ્રસિદ્ધ બનવાથી તે પણ સંભવતું નથી.
આમ નિર્વલ્લિ પર્વતો વદ્ધિમાન સ્થળે કોઈ દોષ સંભવતો નથી.
આ રીતે પૂર્વોક્ત બે સ્થળે અવ્યાપ્તિ દોષ અને પ્રસ્તુતમાં દોષત્વની અનુપપત્તિ || ઊભી રહે છે.
। गादाधरी : यत्तु प्रयुक्तत्वं व्यापकत्वम्, यद्विषयकनिश्चयनिष्ठविरोधि| विषयिताया उभयाभावव्याप्यत्वञ्च स्वाश्रयतादृशनिश्चयाव्य
वहितोत्तरानुमितित्वसम्बन्धेन, तादृशसम्बन्धलाभायैव तदुत्तर-H मनुमितावित्युक्तम् । एवञ्च विरोधिविषयकयद्विषयकनिश्चयाव्य-11 वहितोत्तरानुमितित्वव्यापकस्तादृशोभयाभावस्तत्त्वम् इति पर्यवसितम् ।। एवञ्च निर्वह्निर्वह्निमानित्यादिस्थलीयबाधादिस्थलीयबाधादिविषयितायां स्वरूपसम्बन्धरूपोभयाभावप्रयोजकत्वासम्भवेऽपि उभयाभावप्रति-। योगितावच्छेदककोटौ यद्रूपावच्छिनाविशेष्यकयदूपावच्छिन्नप्रकारकत्त्वं | निविष्टं तदूपावच्छिन्नविशेष्यकतदूपावच्छिन्नाभावतद्व्याप्यान्यतर
(સામાન્ય નિરુક્તિ • (૨૦૧૦ - -