________________
-
साध्याभावव्यापकीभूताभावप्रतियोगित्वरूपा, ग्राह्या व्याप्तिपदेन । विवक्षणीया, तथा च तत्तद्व्याप्तिप्रकारतानिरूपितहेतुतावच्छेदका। वच्छिन्नप्रकारताप्रतियोगित्वकूटाभावो निवेशनीय इति भावः । ॥ ननु निर्वह्निः पर्वतो वह्निमानित्यादौ पक्षतावच्छेदकविशिष्टे । ॥ साध्यतावच्छेदकविशिष्टवैशिष्ट्यावगाहित्वमेवाप्रसिद्धमिति तत्र कथं ।।
लक्षणसमन्वय इत्यत आह तादृशावगाहित्वप्रसिद्धिरिति । 7 आहार्वज्ञान एवेति । निर्वह्नित्वविशिष्टपर्वते वह्निप्रत्यक्षं जायतामित्याकारकेच्छाजन्यप्रत्यक्ष एवेत्यर्थः ।
પ્રશ્ન : અહીં વ્યાપ્તિપદથી જો અન્વયવ્યાપ્તિ લેવાની હોય, તો તેને | વ્યતિરેકવ્યાપ્તિજ્ઞાનના વિરોધિ એવા સાધ્યાદિનિષ્ઠ-અભાવ-અપ્રતિયોગિતાદિરૂપ જે અનુપસંહારિ દોષ છે. તેમાં અવ્યાપ્તિ આવશે, કેમકે તે દોષનું જ્ઞાન અન્વયવ્યાપ્તિ || જ્ઞાનનું વિરોધિ નથી. U અને જો વ્યાપ્તિપદથી વ્યતિ.વ્યાપ્તિ લેશો, તો હેતુનિષ્ઠ-સાધ્યાભાવવવૃત્તિત્વ તથા ય
સાધ્યતાવચ્છેદકનિષ્ઠ-હેતુસમાનાધિકરણાભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વ વગેરે રૂપ જ વ્યભિચારમાં અવ્યાપ્તિ આવશે, કેમકે તે દોષનું જ્ઞાન ગ્રાહ્યાભાવાવગાહિ ન હોવાથી માં વ્યતિ.વ્યાપ્તિજ્ઞાનનું વિરોધિ માનવામાં અત્રે કોઈ પ્રમાણ નથી.
ઉત્તરઃ દીધિતિકાર કહે છે કે અહીં અન્વય અને વ્યતિરેક બે ય વ્યાપ્તિ લેવી. અને આહાર્યસ્થળે જે નિશ્ચયોત્તરાનુમિતિ થાય, તેમાં જે અભાવ રહે તેનો પ્રતિયોગી | અનાહાર્યસ્થળે તો ન જ મળે, એટલે આહાર્યસ્થળે જ તેની પ્રસિદ્ધિ માની લેવી જોઈએ. | ગદાધર કહે છે કે અન્વયવ્યાપ્તિ અત્યન્તાભાવ અને અન્યોન્યાભાવ એ બેથી જુદા મા
જુદા પ્રકારની અર્થાત્ અવ્યભિચારિતત્વ + હેતુ વ્યાપક સાધ્ય સામાનાધિકરણ્યરૂપ લઈ / # લેવી. એટલે હવે અત્યન્તાભાવાદિ ગર્ભિત વ્યાપ્તિજ્ઞાનમાં અન્યોન્યાભાવાદિગર્ભિત રે H વ્યભિચારજ્ઞાન વિરોધિ ન બને કે વ્યાપકત્વાદિજ્ઞાનમાં સાધ્યાભાવવવૃત્તિeત્વાદિજ્ઞાન || I ગ્રાહ્યાભાવાદ્યનવગાહિ હોવાથી વિરોધિ ન બને તો પણ વાંધો ન આવે.
નિષ્કર્ષ એ આવ્યો કે તાદ્દવ્યાપ્તિપ્રકારતાથી નિરૂપિત એવી છે ! હેતુતાવચ્છેદકાવચ્છિન્નપ્રકારતા, તાદેશપ્રકારના પ્રતિયોગિતાકૂટનો અભાવ લક્ષણમાં છે.
-
2 - સામાન્ય નિરુક્તિ • (૧૮૬) -
A
A