________________
E - E - - - - - -
- मित्युत्पत्त्या तद्दोषः स्यादिति उत्तरेति । तत्सामानाधिकरण्यमनुमितौ ।। निवेश्यमत एकस्य बाधनिश्चयानन्तरमन्यस्यानुमितावपि न क्षतिः ।
અવ્યવહિત પૂર્વાનુમિતિમાં તો તાદશ ઊભયાભાવ ન મળે એટલે અવ્યાપ્તિ આવે 1 તેને દૂર કરવા ઉત્તરત્ત્વનો નિવેશ કર્યો.
અહીં પણ નિશ્ચય સમાનાધિકરણ અનુમિતિ લેવી. અન્યથા એક પુરુષમાં નિશ્ચય એ થાય અને તદુત્તરક્ષણે અન્ય પુરુષમાં જે અનુમિતિ થાય તેમાં ઊભયાભાવ ન મળે એટલે લક્ષણમાં અવ્યાપ્તિ આવે.
गादाधरी : बाधादिनिश्चयानन्तरं पक्षतावच्छेदकावच्छिन्ने साध्यादिप्रकारकस्याहार्य्यस्य लौकिकस्य च प्रत्यक्षस्य उत्पत्त्या ज्ञानसामान्यमुपेक्ष्यानुमितिसामान्यनिवेशः।
નિશ્ચયોત્તર જાયમાન કોઈ પણ જ્ઞાન કહેત તો તો વહુન્યભાવવધૂદ્દદનિશ્ચયોત્તર જ વઢિમદ્દદરૂપ બ્રમાત્મકલૌકિકપ્રત્યક્ષજ્ઞાન કે આહાર્ય જ્ઞાન ઉત્પન્ન થઈ જાય અને તેમાં જે I ઊભયાભાવ ન મળે એટલે લક્ષણની અવ્યાપ્તિ આવે. આથી અનુમિતિસામાન્ય કહ્યું. હવે તે બાધનિશ્ચય બાદ તેવી અનુમિતિ તો ન જ થાય માટે થનારી અનુમિતિમાં ઊભયાભાવ મળે જ એટલે લક્ષણની સંગતિ થઈ જાય.
गादाधरी : यत्पक्षकयत्साध्यकयद्धेतुकस्थले यादृशदोषविषयकनिश्चयानन्तरं कस्याप्यनुमितिर्न जाता तत्र तादृशानुमितेरप्रसिद्ध्याऽव्याप्तिरतोऽनुमितिस्थलेऽनाहार्यदोषविशेषाजन्यज्ञानं निवेश्य कल्पान्तरमाहानाहायेति । तथा च यत्र तादृशानुमित्यप्रसिद्धिस्तत्र तथाविधमानसोपनीतभानादिकमादायैव लक्षणं सङ्गमनीयमिति भावः ।
પૂર્વપક્ષ : કોઈ એવા દોષવિષયકનિશ્ચય બાદ કોઈ પણ વ્યક્તિને અનુમિતિ જ | ઉત્પન્ન ન થઈ હોય ત્યાં તો ઊભયાભાવ ન મળે એટલે તે દોષમાં લક્ષણની અવ્યાપ્તિ , થશે ને ?
ઉત્તર ઃ વારુ, તો અમે “અનુમિતિસામાન્ય ન કહેતાં હવે તે સ્થળે અનાહાર્યમાનસA જ્ઞાન કહીશું. અહીં પણ “માનસ પદ દોષવિશેષાજન્યત્વપરક લેવું. એટલે હવે ગમે તેવા ન
ન સામાન્ય નિરુક્તિ • (૧૯) -