________________
- - - - - - - - - - - 3
સ્વરૂપ-અસિદ્ધિઃ દૃો વહિમાનું ધૂમાત્ | મ અહીં પરામર્શમાં પ્રતિબંધક દોષ બને. વદ્વિવ્યાપ્યધૂમવાનું દૂદ: પરામર્શનો ય આ પ્રતિબંધક ધૂમાભાવવાનું હૃદનિશ્ચય છે. તદભાવ અનુમિતિમાં કારણ બને. તે કારણભૂતાભાવપ્રતિયોગીધૂમાભાવવાનું હૃદ નિશ્ચય બને. તદ્વિષયતા ધૂમાભાવવહૂદમાં . જતાં ધૂમાભાવવતુહૃદ એ દોષ બને. પ્રોક્ત સંબંધથી હેતુ દુષ્ટ બને.
પક્ષ - અસિદ્ધિ (આશ્રયસિદ્ધિઃ) અહીં પરામર્શ કે અનુમિતિ - ઊભયને પક્ષાસિધ્ધિ | આ દોષ રોકે છે. એટલે વાચનમયપર્વતો વહિમાન ધૂમતુ I સ્થળે વદ્વિવ્યાપ્યધૂમવાનું કાગ્યનમયત્નાવચ્છિન્નઃ પર્વતઃ એ પરામર્શ પ્રતિ કે પ્રોક્તાનુમિતિ પ્રતિ કાગ્યનમયતાભાવવાનું પર્વતઃ નિશ્ચય પ્રતિબંધક બને. તશિશ્ચયાભાવ અનુમિતિમાં કારણ
બને. તે અભાવનો પ્રતિયોગી કાચ્ચનમયતાભાવવત્પર્વત નિશ્ચય બને. તેનો વિષય 1 કાચ્ચનમયતાભાવવતુ પર્વત એ દોષ બને.
(૩) વ્યાપ્યત્વાસિદ્ધિઃ વહિમાનું વ્યાપ્યધૂમાન્ !
અનુમિતિ વ્યાપ્તિજ્ઞાન પ્રતિ વ્યાખવાસિદ્ધિ નિશ્ચય પ્રતિબંધક બને. તદભાવનિશ્ચય છે વ્યાપ્તિજ્ઞાનમાં કારણ બને.
તેનો પ્રતિયોગી વ્યાખ્યત્વાસિદ્ધિનિશ્ચય=વ્યાપ્યત્વાભાવવધૂમ એ નિશ્ચય બને. તેનો It વિષય વ્યાપ્યત્વાસિદ્ધિ દોષ બને.
આ રીતે આપણે હેત્વાભાસનું સામાન્ય લક્ષણ બધે જોઈ ગયા. R (૨) હેત્વાભાસનું બીજું લક્ષણ : યતિષયવેન જ્ઞાનારા પતિ? એ વિરોધિત્વ યવિષયક જ્ઞાન અનુમિતિવિરોધી હોય તે હેત્વાભાસ કહેવાય.
વ્યભિચાર-બાધાદિ વિષયક જ્ઞાન અનુમિતિ વિરોધી છે માટે વ્યભિચાર-બાધાદિ દોષ છે કહેવાય. [1 (૩) હેત્વાભાસનું ત્રીજું લક્ષણ : જ્ઞાયમાન સતુ જે અનુમિતિ પ્રતિબંધક હોય તેને હેત્વાભાસ દોષ કહેવાય. (આ લક્ષણ પ્રાચીનોના અનુસારે છે.) આ ત્રણ લક્ષણ ઉપર હવે વિસ્તારથી આપણે સામાન્ય નિરુક્તિની પંક્તિ સાથે ચાલશું.
દ્રિતામા: अथ हेत्वाभासास्तत्त्वनिर्णयविजयप्रयोजकत्वान्निरूप्यन्ते । -
૨ સામાન્ય નિયુક્તિ . (૬) - -