________________
હવે ધૂમવ્યભિચારિ વૃદ્ધિમાન્ ધૂમવાન્ વહેઃ સ્થળની અવ્યાપ્તિ શી રીતે દૂર થાય છે ? તે પણ જોઈ લઈએ.
ધૂમાભાવવદ્મવ્યભિચારિવર્તિમત્વાવચ્છિન્નવિષયકત્વાવચ્છિન્નપ્રતિબંધકતાસામાન્યાવચ્છેદકીભૂતવિષયિતાત્વ મેયત્વવિ. ધૂમાભાવવમવ્યભિચારિ વદ્ધિમત્ત્વાવચ્છિન્નવિષયિતામાં છે તેમ ધૂમાભાવવમવ્યભિચારિવદ્ધિમત્વાવચ્છિન્નવિષયિતામાં પણ છે. આ બે ય વિષયિતામાં ધૂમાભાવવમવ્યભિચારિવતિમત્ત્વાવચ્છિન્નનિરૂપિતત્ત્વ પણ છે. એટલે લક્ષણસંગતિ તેમાં થઈ જતાં અવ્યાપ્તિ ન રહી.
गादाधरी : बाधविशिष्टव्यभिचारत्वावच्छिन्नेऽतिप्रसङ्गात् तादृशधर्मावच्छिन्नविषयकत्वावच्छिन्नबाधज्ञानप्रतिबन्धकतायां केवलव्यभिचारविषयितायाः तादृशव्यभिचारज्ञानप्रतिबन्धकतायां च केवलबाधविषयिताया अनवच्छेदकत्वेन बाधविशिष्टव्यभिचारत्वाद्यवच्छिन्नविषयिताया एव तथाविधप्रतिबन्धकतासामान्यावच्छेदकत्वं, तस्यां च तादृशधर्मविशिष्टनिरूपितत्वस्यावश्यकत्वात् प्रथमकल्पे स्वपदेन चरमकल्पे च यद्धर्मपदेन तस्योपादानसम्भवात् ।
પ્રથમ પૂર્વપક્ષ : હવે ‘ન ચ’ના આ બે ય કલ્પોએ અવ્યાપ્તિ હટાવી છતાં તેને અતિવ્યાપ્તિ દોષ આપવામાં આવે છે.
ગદાધરે ચતુર્થ ‘ન ચ’ કલ્પને લઈને જ અતિવ્યાપ્તિ દોષ બતાવ્યો છે. પહેલાં આપણે તે જોઈ લઈએ.
બાધવિશિષ્ટવ્યભિચારમાં લક્ષણ અતિવ્યાપ્ત થઈ જાય છે માટે યુદ્ધર્મપદથી
બાધવિશિષ્ટવ્યભિચારત્વ પકડાય.
બાધવિશિષ્ટવ્યભિચારત્વાવચ્છિન્નપ્રતિબંધકતાસામાન્યાવચ્છેદકી-ભૂતવિષયિતાત્વ
એ બાધવિશિષ્ટવ્યભિચારત્વાવચ્છિન્નવિખિયતામાં છે તેમ મેયત્વવિશિષ્ટ બાધવિશિષ્ટવ્યભિચારત્વાવચ્છિન્નવિખિયતામાં પણ છે. અને બેય વિયિતામાં બાધવિશિષ્ટવ્યિભિચારત્વાવચ્છિન્ન નિરૂપિતત્વ પણ છે. તેથી તાદશ નિરૂપિતત્વવ્યાપ્ય તાદ્યશવિષયિતાત્વ બની જતાં બાધવિશિષ્ટવ્યભિચારમાં લક્ષણ અતિવ્યાપ્ત થઈ ગયું. અહીં ગદાધર કહે છે કે બાધવિશિષ્ટવ્યભિચારત્વાવચ્છિન્ન-વિષયકત્વાવચ્છિન્નસામાન્ય નિક્તિ ૦ (૧૩૨)