________________
1 પાષાણમયત્વવાનું પર્વતઃ રૂપ વિશિષ્ટ વિશિષ્ટાન્તરથી ઘટિત નથી (એમાં કોઈ fi ( વિશિષ્ટાન્તર ઘટક નથી જ) વળી વિશિષ્ટદ્વયથી શૂન્ય પણ છે. એટલે આટલો નિવેશ થવા | છતાં તેમાં અતિવ્યાપ્તિ દુર્વાર છે. અમે તો અનતિરિક્તવૃત્તિત્વરૂપ અવચ્છેદકતાવાદી છીએ. એટલે અમારા મતે ત્યાં આપત્તિ નથી કેમકે શુદ્ધ એવા પાષાણમયત્વવત્પર્વતજ્ઞાનીયવિષયિતા પ્રતિબંધકતાતિરિક્તવૃત્તિ બની જવાથી ત્યાં પ્રતિબંધકતાનતિરિક્તA વૃત્તિવિચ્છેદકતા ન મળતાં લક્ષણ અતિવ્યાપ્ત થવાનો સંભવ જ નથી.
આપણે ખ્યાલ રાખવો જોઈએ કે પૂર્વપક્ષ સ્વ.સં.રૂપ અવચ્છેદકતાવાદી છે અને તેને પાષાણમય–ત્પર્વતમાં અતિવ્યાપ્તિનો દોષ આવે છે. એનું વારણ કરવા તે અનેકવિધ I ઉપાયો લે છે. આ બાજુ સિદ્ધાન્તીને તેણે વહુન્યભાવવજ્જલવવ્રુત્તિજલવદ્દ સ્થળે .
અતિવ્યાપ્તિ દોષ આપ્યો હતો. પણ સિદ્ધાન્તીએ તેનું વારણ વક્ષ્યમાણ ] વિશિષ્ટદ્વયાઘટિતત્વ નિવેશથી જ કરી લીધું.
આગળ ઉપર હવે જે ચર્ચા ચાલશે તેમાં પૂર્વપક્ષનું દૃષ્ટિબિંદુ સ્વ.સં.રૂપ અવચ્છેદકતા H લેવા માટે સ્વમતગત દોષ દૂર કરવાનું જ રહે છે એ ખ્યાલમાં રાખીને હવે આપણે આગળ ને ચાલીએ.
गादाधरी : न चैवं तादृशविशिष्टद्वयघटितोक्तसत्प्रतिपक्षेऽव्याप्तिस्तस्य प्रतिहेतु व्यापकताविशिष्टसाध्याभावप्रतिहेतु विशिष्ट-1 पक्षात्मकनिस्तविशिष्टद्वयघटितत्वादिति वाच्यम्,
પૂર્વપક્ષ : આ રીતે વિશિષ્ટઢયાઘટિતત્ત્વનો તમે નિવેશ કરશો તો સત્કૃતિપક્ષમાં 1 અવ્યાપ્તિ આવશે. કેમકે સત્યતિપક્ષનો આકાર પ્રતિવેતવ્યાપક સાધ્યાભાવસમાના-II A ધિકરણહેતુ મત્પક્ષ છે એટલે પ્રતિ હેતુ વ્યાપકતાવિશિષ્ટ સાધ્યભાવ, એક વિશિષ્ટ એ પ્રતિ હેતુવિશિષ્ટપક્ષ બીજું વિશિષ્ટ થાય. છૂંદો વહુન્યભાવવાનું જલાતું - જલવ્યાપકો છે A વન્યભાવઃ જલવાશ્વ હૃદઃ આમ વિશિષ્ટદ્વયથી આ ઘટિત જ છે. આ અવ્યાપ્તિને લીધે તે તમે તાદશનિવેશ શી રીતે કરી શકો?
गादाधरी : सत्प्रतिपक्षघटकतादृशदलद्वयविषयताभिन्ननिस्तवि-1 शिष्टद्वयविषयताशून्यप्रतीतिविषयत्वस्य विशिष्टद्वयाघटित-त्वार्थकत्वात् ।। છે. ઉત્તર પક્ષ ઃ એ અવ્યાપ્તિ દૂર કરવા અમે કહીશું કે સત્કૃતિપક્ષઘટકતાદશ- )
સામાન્ય નિધિ ૦ (૧૧૧).