________________
લેખકીય પ્રસ્તાવના આશરે ૪૦ વર્ષ પૂર્વે મારા પરમારા ધ્યપાદ ગુરુદેવ સિદ્ધાન્ત મહોદધિ સુવિશુદ્ધ છે બ્રહ્મચારી પૂજ્યપાદ પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબની અનન્ય કૃપા મેળવવાના છે ૧ એકમાત્ર ઉદ્દેશથી એમના માર્ગદર્શન પ્રમાણે તે વખતના વિદ્વાન પંડિતવર્યો પાસે ન્યાય ? આ ગ્રન્થોનો અભ્યાસ કર્યો અને અભ્યાસની સાથે જ એના ઉપર ગુજરાતીમાં વિવેચન પણ કરે Bી લખતો ગયો. છે. તે વખતે એવો અંદાજ પણ ન હતો કે આ લખાણ ભવિષ્યમાં પુસ્તક રૂપે પ્રકાશિત છે
થશે...પણ આજે ૪૦ વર્ષ બાદ સાધુ-સાધ્વીજીઓને ન્યાયાભ્યાસમાં સહાય મળે એ પણ આ ઉદેશથી આ ગુજરાતી વિવેચન છપાવવાનું શરૂ કર્યું છે. આ અભ્યાસકાળે આ લખાણ થયું, શક્ય છે કે એમાં ભૂલો રહી પણ ગઈ હોય. એટલે ? છે જ એનું સંશોધન કરવા માટે વિદ્વાન મુનિરાજોને બતાવવાનો નિર્ણય કર્યો. વિદ્વર્ય કરી મુનિરાજ રત્નજયોતવિજયજી, મુનિરાજ સૌમ્યરત્નવિજયજી અને પંડિત શ્રી છેક સંતોકભાઈએ આ લખાણ તપાસ્યું. સુધારા-વધારા સૂચવ્યા. એ બધાથી આ પુસ્તકનું છે
પરિમાર્જન એકંદરે ઘણું સારું થયું છે. છતાં કંઈક ક્ષતિઓ રહી ગઈ હોય એ શક્ય છે આજે છે એની ક્ષમા ચાહું છું. આ સંશોધક બંને મુનિરાજોનો ખૂબ આભાર ! એમણે આ કાર્ય માટે ઘણો ભોગ ? જ આપ્યો છે. છે એ બધા કરતા ય સૌથી વધુ યશનો હકદાર છે મારો શિષ્ય મુનિ જિનપદ્મવિજય! જે મારા ન્યાયના તથા અન્ય તમામ પુસ્તકોનું અત્યંત બારીકાઈથી પ્રૂફરીડીંગ કરવાનું કાર્ય છે જ એ કરે છે. તદ્દન નિઃસ્વાર્થભાવે, કોઈ અપેક્ષા વિના એક માત્ર ગુરુસેવા કરવાના આજ આ શુભભાવથી એ વર્ષોથી મારી આ અદ્વિતીયભક્તિ કરી રહ્યો છે...એને હું કેમ ભૂલી ? ૪ શકું? એને મારા તો ખોબે ખોબા ભરીને આશિષ છે કે આ ગુરુભક્તિના પ્રતાપે એ છે છે. વહેલી મુક્તિ પામે.
અંતે આ પુસ્તકની સહાયથી સંયમીઓ સારો ન્યાયાભ્યાસ કરી, એનાથી પણ જે પરિકર્મિતબુદ્ધિથી આગમોનો બોધ પામી વહેલી મુક્તિ પામે એ જ એક માત્ર છે આ અભ્યર્થના. છે અષાઢ સુદ-૫, સં. ૨૦૬૩
– પં. ચન્દ્રશેખરવિજયજી છે
નવસારી છે મહાવીર સોસાયટી માં