________________
-
'
ડા
,,...
ઉચ્ચ સંસ્કાર સાથે ઉચ્ચ શિક્ષણના
સોપાન સર કરવાના લક્ષને વરેલા તિપોવનમાં ભણતા બાળકોને
અતિથિઓને નમોનમઃ કરે છે. ...રોજ નવકારશી કરે છે. ...રોજ અષ્ટપ્રકારી જિનપૂજા કરે છે.
... રોજ રાત્રિભોજનનો ત્યાગ કરે છે.
..રોજ ગુરુવંદન કરે છે. ..રોજ નવી નવી વાર્તાઓ સાંભળે છે. ...રોજ કુમારપાળ રાજાની આરતિ ઉતારે છે.
...રોજ નવી નવી વંદનાઓ ગાય છે.
..રોજ નવા સ્તવનના રાગ શીખે છે. ...કોમ્યુટર શીખે છે ..કરાટે શીખે છે... ...સ્કેટીંગ શીખે છે ...યોગાસન શીખે છે...
...સંગીતકળા શીખે છે... નૃત્યકળા શીખે છે...
...લલીતકળા શીખે છે ...ચિકળા શીખે છે... ...વકતૃત્વકળા શીખે છે ...અભિનયકળા શીખે છે... ...અંગ્રેજીમાં Speech આપતાં પણ શીખે છે..
માતાપિતાના સેવક બને છે. પ્રભુના ભક્ત બને છે. ગરીબોના બેલી બને છે.
પ્રાણીઓના મિત્ર બને છે. શક્તિમાન બનવા સાથે ગુણવાન બને છે.