________________
ન ઉત્તરપક્ષ - હેતુમષ્ઠિાભાવપ્રતિયોગિતાવચ્છેદક એ જે ધર્મનું વ્યાપક જ . (અન્યૂનવૃત્તિ ધર્મ) હોય તે ધર્મ જ પ્રતિયોગિતાવચ્છેદક બને એમ અમે અહીં આવું જ પારિભાષિક અવચ્છેદક લઈશું. પ્રતિયોગિતાવચ્છેદક પ્રમેયત્વ, એ પ્રમેયત્વ ધર્મનું ? Sનું વ્યાપક છે માટે તે પ્રમેયત્વધર્મ એજ પ્રતિયોગિતાવચ્છેદક અને સાધ્યતાવચ્છેદક બનતાં આ આ અતિવ્યાપ્તિ રહેતી નથી.
આમ આ રીતે પારિભાષિક અવચ્છેદકત્વ લેતાં જ સમવાયેન સત્તાવાનું, ૨૪ ભાવતા સ્થળે પણ અતિવ્યાપ્તિ રહેતી નથી. સત્તાવદભાવીયપ્રતિયોગિતાવચ્છેદક છે 38 સત્તા બને તે સત્તાધર્મનું વ્યાપક છે. માટે તે સત્તા જ પ્રતિયોગિતાવચ્છેદક બને. એ જ છે પ્રતિયોગિતાવચ્છેદક જ સાધ્યતાવરચ્છેદક બનવાથી અતિવ્યાપ્તિ રહેતી નથી.
જો પ્રતિયોગિતાવચ્છેદકાનતિરિક્તવૃત્તિત્વ (પ્રતિયોગિતાવચ્છેદક અભાવવદવૃત્તિત્વ) છે રૂપ અવચ્છેદક જ કહીએ તો અતિવ્યાપ્તિ આવત. Bરે સત્તાવદભાવીય પ્રતિયોગિતાવચ્છેદક સત્તા બને. સત્ત્વાભાવવતુ સામાન્યાદિમાં જ
સમવાયેન સત્તાની અવૃત્તિતા જ અપ્રસિદ્ધ છે. કેમકે સામાન્યમાં સમવાય સંબંધથી ? છે કોઈની વૃત્તિતા પ્રસિદ્ધ નથી. અન્યાભાવ ઘટાભાવ લેવાય. તદીય ? રીકે પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ બને. ઘટવાભાવવત્ પટમાં સમવાયેન ઘટત્વ અવૃત્તિ જ છે આજે છે તેથી તે પ્રતિયોગિતાવચ્છેદક બને. ઈતર સાધ્યતાવચ્છેદક બને તેથી અતિવ્યાપ્તિ. Sછે પરંતુ આ રીતે પારિભાષિક અવચ્છેદકત્વ લેતાં અહીં અતિવ્યાપ્તિ દોષ રહેતો નથી. 3
जागदीशी : इदं तु चिन्त्यते । तादृशप्रतियोगितावच्छेदकाऽनतिरिक्तवृत्तिभिन्नत्वापेक्षया नञर्थद्वयाप्रवेशेन लाघवात्तादृशावच्छेदकं यद्यत्तत्तत्प्रत्येकातिरिक्त
वृत्तित्वं साध्यतावच्छेदकस्य विशेषणं वक्तुमुचितमिति ।। આ જગદીશ કહે છે કે તાદેશપ્રતિયોગિતાવચ્છેદક અનતિરિક્તવૃત્તિ જે બને તે Bી પ્રતિયોગિતાવચ્છેદક બને. તભિન્નત્વ સાધ્યતાવચ્છેદકમાં જાય. આમ કહેવામાં બે જ
નમ્ નો પ્રવેશ કરવો પડે છે. એના કરતાં લાઘવાત્ તાદેશપ્રતિયોગિતાવચ્છેદક જે જે જ ર બને તે બધાથી (શૂન્યમાં વૃત્તિત્વ) અતિરિક્તમાં વૃત્તિત્વ એ સાધ્યતાવચ્છેદકનું વિશેષણ છે? Sઝ બને તેમ કહેવું જોઈએ. છે વદ્વિમાન, ધૂમા માં વન્યભાવ ન મળે. ઘટાભાવ પટાભાવાદિ મળે. આ પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ, પટવાદિ બને. તે ઘટવાદિથી શૂન્ય વહ્નિ છે. તેમાં તે
વહ્નિત્વની વૃત્તિ છે. માટે વહ્નિત્વ એ સાધ્યતાવચ્છેદક બની જાય. 9
અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૨૫ દર જ a KS